Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3464 | Date: 19-Oct-1991
સાગર કહે માનવીને ભરતી ઓટ જાગે મુજમાં, એના પર મારો કાબૂ નથી
Sāgara kahē mānavīnē bharatī ōṭa jāgē mujamāṁ, ēnā para mārō kābū nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3464 | Date: 19-Oct-1991

સાગર કહે માનવીને ભરતી ઓટ જાગે મુજમાં, એના પર મારો કાબૂ નથી

  No Audio

sāgara kahē mānavīnē bharatī ōṭa jāgē mujamāṁ, ēnā para mārō kābū nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-19 1991-10-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14453 સાગર કહે માનવીને ભરતી ઓટ જાગે મુજમાં, એના પર મારો કાબૂ નથી સાગર કહે માનવીને ભરતી ઓટ જાગે મુજમાં, એના પર મારો કાબૂ નથી

ચંદ્ર કિરણોનો પ્રેમ એ તો જન્માવે, એના પર મારો અધિકાર નથી

ધખતી સરિતા કહે માનવને, વિલંબ મળવા સાગરને, મને પોસાતો નથી

છે સાગરના હૈયાનું આકર્ષણ મને, એમાં સમાયા વિના મારે કંઈ કરવું નથી

ધરતી કહે માનવને, રહું છું સૂર્યને ફરતી ને ફરતી, બીજું મારે કરવું નથી

નજર બહાર રાખવા નથી એને, ભલે પાસે એની તો પ્હોંચાતું નથી

ચંદ્ર કહે માનવીને, ધરતીને શીતળતા વિના બીજું મારે ધરવું નથી

કરવો છે સહન તાપ સૂર્યનો, શીતળતા વિના ધરતીને બીજું કાંઈ દેવુ નથી

પર્વત કહે માનવીને, અડગ રહ્યા વિના બીજું મારે કાંઈ કરવું નથી

આવે શ્રમ લઈ ઉપર મારી પાસે, શ્રમ એનો ઉતાર્યા વિના મારે રહેવું નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sāgara kahē mānavīnē bharatī ōṭa jāgē mujamāṁ, ēnā para mārō kābū nathī

caṁdra kiraṇōnō prēma ē tō janmāvē, ēnā para mārō adhikāra nathī

dhakhatī saritā kahē mānavanē, vilaṁba malavā sāgaranē, manē pōsātō nathī

chē sāgaranā haiyānuṁ ākarṣaṇa manē, ēmāṁ samāyā vinā mārē kaṁī karavuṁ nathī

dharatī kahē mānavanē, rahuṁ chuṁ sūryanē pharatī nē pharatī, bījuṁ mārē karavuṁ nathī

najara bahāra rākhavā nathī ēnē, bhalē pāsē ēnī tō phōṁcātuṁ nathī

caṁdra kahē mānavīnē, dharatīnē śītalatā vinā bījuṁ mārē dharavuṁ nathī

karavō chē sahana tāpa sūryanō, śītalatā vinā dharatīnē bījuṁ kāṁī dēvu nathī

parvata kahē mānavīnē, aḍaga rahyā vinā bījuṁ mārē kāṁī karavuṁ nathī

āvē śrama laī upara mārī pāsē, śrama ēnō utāryā vinā mārē rahēvuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 3464 by Satguru Devendra Ghia - Kaka
First...346334643465...Last