Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3473 | Date: 26-Oct-1991
છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે
Chē jaganē tō jē tāranārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, nā tanē tō ē ḍūbavā dēśē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

Hymn No. 3473 | Date: 26-Oct-1991

છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે

  No Audio

chē jaganē tō jē tāranārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, nā tanē tō ē ḍūbavā dēśē

શ્રદ્ધા, વિશ્વાસ, ધીરજ, કસોટી (Faith, Patience, Test)

1991-10-26 1991-10-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14462 છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે

છે જગને તો બધું જે દેનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને ખાલી એ રહેવા દેશે

છે જગની તો જે ચિંતા કરનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, તારી ચિંતા તો એ કરશે

છે જગને તો જે સાચવનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, તને એ તો સાચવી લેશે

છે સહુને તો જે માફ કરનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, માફી તને ભી એ દેશે

છે જગને તો જે યાદ રાખનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, યાદ તને એ તો રાખશે

છે સહુને તો આધાર દેનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, નિરાધાર ના તને એ રાખશે

છે જગકાજે તો કૃપાળુ સદાય, રાખીશ વિશ્વાસ તું એમાં, ના કૃપાથી તને વંચિત રાખશે

છે જગને તો જે ચલાવનાર, રાખીશ વિશ્વાસ તું એમાં, વ્યવહાર તારો એ ચલાવશે
View Original Increase Font Decrease Font

છે જગને તો જે તારનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને તો એ ડૂબવા દેશે

છે જગને તો બધું જે દેનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, ના તને ખાલી એ રહેવા દેશે

છે જગની તો જે ચિંતા કરનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, તારી ચિંતા તો એ કરશે

છે જગને તો જે સાચવનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, તને એ તો સાચવી લેશે

છે સહુને તો જે માફ કરનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, માફી તને ભી એ દેશે

છે જગને તો જે યાદ રાખનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, યાદ તને એ તો રાખશે

છે સહુને તો આધાર દેનારી, રાખીશ વિશ્વાસ તું એમાં, નિરાધાર ના તને એ રાખશે

છે જગકાજે તો કૃપાળુ સદાય, રાખીશ વિશ્વાસ તું એમાં, ના કૃપાથી તને વંચિત રાખશે

છે જગને તો જે ચલાવનાર, રાખીશ વિશ્વાસ તું એમાં, વ્યવહાર તારો એ ચલાવશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē jaganē tō jē tāranārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, nā tanē tō ē ḍūbavā dēśē

chē jaganē tō badhuṁ jē dēnārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, nā tanē khālī ē rahēvā dēśē

chē jaganī tō jē ciṁtā karanārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, tārī ciṁtā tō ē karaśē

chē jaganē tō jē sācavanārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, tanē ē tō sācavī lēśē

chē sahunē tō jē māpha karanārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, māphī tanē bhī ē dēśē

chē jaganē tō jē yāda rākhanārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, yāda tanē ē tō rākhaśē

chē sahunē tō ādhāra dēnārī, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, nirādhāra nā tanē ē rākhaśē

chē jagakājē tō kr̥pālu sadāya, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, nā kr̥pāthī tanē vaṁcita rākhaśē

chē jaganē tō jē calāvanāra, rākhīśa viśvāsa tuṁ ēmāṁ, vyavahāra tārō ē calāvaśē
Scan Image

Gujarati Bhajan no. 3473 by Satguru Devendra Ghia - Kaka
First...347234733474...Last