Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3474 | Date: 27-Oct-1991
રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ પાણી તારાં ખૂટયા છે
Rahī śakīśa nā jagamāṁ tō tuṁ, jyāṁ aṁjala pāṇī tārāṁ khūṭayā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3474 | Date: 27-Oct-1991

રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ પાણી તારાં ખૂટયા છે

  No Audio

rahī śakīśa nā jagamāṁ tō tuṁ, jyāṁ aṁjala pāṇī tārāṁ khūṭayā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-27 1991-10-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14463 રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ પાણી તારાં ખૂટયા છે રહી શકીશ ના જગમાં તો તું, જ્યાં અંજળ પાણી તારાં ખૂટયા છે

શંકાનાં વાદળ જ્યાં ઊભરાયાં છે, વાદળ વિશ્વાસનાં ત્યાં તો તૂટયાં છે

આવ્યા જગમાં, મળ્યાં જગમાં, રહ્યા સાથે જગમાં, જ્યાં સુધી લેખ લખાયા છે

હૈયે સમજણ ખોટી જ્યાં જાગી, કારણ વિનાના ઉત્પાત ત્યાં સર્જાયા છે

તારાને તારા જાશે તને રે ત્યજી, જ્યાં સ્વાર્થનાં બાણ તો વાગ્યાં છે

લઈ ના શકીશ શ્વાસ એક ભી વધુ, જગમાં શ્વાસ તારા જ્યાં ખૂટયા છે

દેખાશે ના તને કાંઈ બરાબર, જ્યાં માયાના ધુમ્મસ નજર પર ચડયા છે

કરીશ ના હૈયું ખાલી ખોટા ભાવોથી, સાચા ભાવોના અવકાશ ત્યાં ઓછા છે

કરીશ ના જો દવા સાચી રે જીવનમાં, દુઃખદર્દ જીવનમાં ના ત્યાં હટયા છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahī śakīśa nā jagamāṁ tō tuṁ, jyāṁ aṁjala pāṇī tārāṁ khūṭayā chē

śaṁkānāṁ vādala jyāṁ ūbharāyāṁ chē, vādala viśvāsanāṁ tyāṁ tō tūṭayāṁ chē

āvyā jagamāṁ, malyāṁ jagamāṁ, rahyā sāthē jagamāṁ, jyāṁ sudhī lēkha lakhāyā chē

haiyē samajaṇa khōṭī jyāṁ jāgī, kāraṇa vinānā utpāta tyāṁ sarjāyā chē

tārānē tārā jāśē tanē rē tyajī, jyāṁ svārthanāṁ bāṇa tō vāgyāṁ chē

laī nā śakīśa śvāsa ēka bhī vadhu, jagamāṁ śvāsa tārā jyāṁ khūṭayā chē

dēkhāśē nā tanē kāṁī barābara, jyāṁ māyānā dhummasa najara para caḍayā chē

karīśa nā haiyuṁ khālī khōṭā bhāvōthī, sācā bhāvōnā avakāśa tyāṁ ōchā chē

karīśa nā jō davā sācī rē jīvanamāṁ, duḥkhadarda jīvanamāṁ nā tyāṁ haṭayā chē
Scan Image

Gujarati Bhajan no. 3474 by Satguru Devendra Ghia - Kaka
First...347234733474...Last