Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3475 | Date: 27-Oct-1991
એવા સંકલ્પોનું તો છે, જીવનમાં શું કામ, જે ચાર દિવસની ચાંદની દઈ જાય
Ēvā saṁkalpōnuṁ tō chē, jīvanamāṁ śuṁ kāma, jē cāra divasanī cāṁdanī daī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3475 | Date: 27-Oct-1991

એવા સંકલ્પોનું તો છે, જીવનમાં શું કામ, જે ચાર દિવસની ચાંદની દઈ જાય

  No Audio

ēvā saṁkalpōnuṁ tō chē, jīvanamāṁ śuṁ kāma, jē cāra divasanī cāṁdanī daī jāya

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-27 1991-10-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14464 એવા સંકલ્પોનું તો છે, જીવનમાં શું કામ, જે ચાર દિવસની ચાંદની દઈ જાય એવા સંકલ્પોનું તો છે, જીવનમાં શું કામ, જે ચાર દિવસની ચાંદની દઈ જાય

કાણાંવાળા પાત્રને ભરી ભરી કરશો શું, ભરો ભરો જળ એમાં, વહી એમાંથી એ તો જાય

ઉધાર હિંમતને જીવનમાં તો કરશો શું, અણીવખતે દગો એ તો દઈ જાય

એવી ભ્રમણામાં રહી કરશો શું, સ્વપ્ન વિના, જીવનમાં બીજું ના કાંઈ દઈ જાય

એવા ઝાડને જીવનમાં કરશો શું, મહેનત છતાં જે વાંઝિયું તો રહી જાય

એવા સંબંધોને જીવનમાં કરશો શું, દુઃખદર્દ વિના ના બીજું કાંઈ દઈ જાય

એવા તનમનથી જીવનમાં કરશો શું, તમારા કાબૂમાં ના જે રહી જાય

એવા ઉકેલને તમે જીવનમાં કરશો શું, જે મુસીબતોને મુસીબતો વધારતો જાય

એવા જ્ઞાનને જીવનમાં તો કરશો શું, ઉપયોગ જેનો કદી ના કરી શકાય
View Original Increase Font Decrease Font

એવા સંકલ્પોનું તો છે, જીવનમાં શું કામ, જે ચાર દિવસની ચાંદની દઈ જાય

કાણાંવાળા પાત્રને ભરી ભરી કરશો શું, ભરો ભરો જળ એમાં, વહી એમાંથી એ તો જાય

ઉધાર હિંમતને જીવનમાં તો કરશો શું, અણીવખતે દગો એ તો દઈ જાય

એવી ભ્રમણામાં રહી કરશો શું, સ્વપ્ન વિના, જીવનમાં બીજું ના કાંઈ દઈ જાય

એવા ઝાડને જીવનમાં કરશો શું, મહેનત છતાં જે વાંઝિયું તો રહી જાય

એવા સંબંધોને જીવનમાં કરશો શું, દુઃખદર્દ વિના ના બીજું કાંઈ દઈ જાય

એવા તનમનથી જીવનમાં કરશો શું, તમારા કાબૂમાં ના જે રહી જાય

એવા ઉકેલને તમે જીવનમાં કરશો શું, જે મુસીબતોને મુસીબતો વધારતો જાય

એવા જ્ઞાનને જીવનમાં તો કરશો શું, ઉપયોગ જેનો કદી ના કરી શકાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēvā saṁkalpōnuṁ tō chē, jīvanamāṁ śuṁ kāma, jē cāra divasanī cāṁdanī daī jāya

kāṇāṁvālā pātranē bharī bharī karaśō śuṁ, bharō bharō jala ēmāṁ, vahī ēmāṁthī ē tō jāya

udhāra hiṁmatanē jīvanamāṁ tō karaśō śuṁ, aṇīvakhatē dagō ē tō daī jāya

ēvī bhramaṇāmāṁ rahī karaśō śuṁ, svapna vinā, jīvanamāṁ bījuṁ nā kāṁī daī jāya

ēvā jhāḍanē jīvanamāṁ karaśō śuṁ, mahēnata chatāṁ jē vāṁjhiyuṁ tō rahī jāya

ēvā saṁbaṁdhōnē jīvanamāṁ karaśō śuṁ, duḥkhadarda vinā nā bījuṁ kāṁī daī jāya

ēvā tanamanathī jīvanamāṁ karaśō śuṁ, tamārā kābūmāṁ nā jē rahī jāya

ēvā ukēlanē tamē jīvanamāṁ karaśō śuṁ, jē musībatōnē musībatō vadhāratō jāya

ēvā jñānanē jīvanamāṁ tō karaśō śuṁ, upayōga jēnō kadī nā karī śakāya
Scan Image

Gujarati Bhajan no. 3475 by Satguru Devendra Ghia - Kaka
First...347534763477...Last