1991-10-31
1991-10-31
1991-10-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14471
જીવનપથ વસમો તો નહીં લાગે, જીવનપથ વસમો તો નહીં લાગે
જીવનપથ વસમો તો નહીં લાગે, જીવનપથ વસમો તો નહીં લાગે
રહેશે જ્યાં હરદમ તો `મા' ની યાદ, જીવનપથ વસમો તો નહીં લાગે
ભર્યા હશે હૈયે જો વિશ્વાસ ને હામ, જીવનપથ વસમો તો નહીં લાગે
છોડીશ જ્યાં તું હૈયેથી ચિંતાનો ભાર, જીવનપથ વસમો તો નહીં લાગે
હળીમળી રહેશે સહુ સાથે જીવનમાં, જીવનપથ વસમો તો નહીં લાગે
ચડવા ના દેતો હૈયે તું પાપનો ભાર, જીવનપથ વસમો તો નહીં લાગે
ધર્મમય જીવન તારું તું વીતાવ, જીવનપથ વસમો તો નહીં લાગે
છોડી રે હૈયામાંથી તો તું દુર્ભાવ, જીવનપથ વસમો તો નહીં લાગે
દેતો રહેશે ને મળતો રહેશે જીવનમાં સાથ, જીવનપથ વસમો તો નહીં લાગે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanapatha vasamō tō nahīṁ lāgē, jīvanapatha vasamō tō nahīṁ lāgē
rahēśē jyāṁ haradama tō `mā' nī yāda, jīvanapatha vasamō tō nahīṁ lāgē
bharyā haśē haiyē jō viśvāsa nē hāma, jīvanapatha vasamō tō nahīṁ lāgē
chōḍīśa jyāṁ tuṁ haiyēthī ciṁtānō bhāra, jīvanapatha vasamō tō nahīṁ lāgē
halīmalī rahēśē sahu sāthē jīvanamāṁ, jīvanapatha vasamō tō nahīṁ lāgē
caḍavā nā dētō haiyē tuṁ pāpanō bhāra, jīvanapatha vasamō tō nahīṁ lāgē
dharmamaya jīvana tāruṁ tuṁ vītāva, jīvanapatha vasamō tō nahīṁ lāgē
chōḍī rē haiyāmāṁthī tō tuṁ durbhāva, jīvanapatha vasamō tō nahīṁ lāgē
dētō rahēśē nē malatō rahēśē jīvanamāṁ sātha, jīvanapatha vasamō tō nahīṁ lāgē
|
|