1991-11-03
1991-11-03
1991-11-03
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14477
ભૂલી ગયાં, ભૂલી ગયાં, જોવું સાચું નયનો તો જ્યાં જીવનમાં

આંસુ વહાવવા નયનોથી, રહ્યું ના ત્યાં તો બીજું કાંઈ હાથમાં
રહ્યા સમય વીતાવતાને વીતાવતા, તો ખાલી વાત વાતમાં
અંત સમય આવી પ્હોંચ્યો, પસ્તાવા વિના ના રહ્યું કાંઈ હાથમાં
મેળવવા જેવું કે પામવા જેવું, હતું મેળવવા જેવું જે જીવનમાં
કરી ના શક્યા કે પામી શક્યા, આવ્યું ના કાંઈ ત્યાં હાથમાં
જોડયું સુખ તો જ્યાં માયામાં, સ્થિર ના રહી માયા, ના સ્થિર રહ્યા સુખમાં
સુખની દોડાદોડીમાં ગયું દુઃખ ભુલાઈ, છતાં રહ્યું એ તો હાથમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભૂલી ગયાં, ભૂલી ગયાં, જોવું સાચું નયનો તો જ્યાં જીવનમાં
આંસુ વહાવવા નયનોથી, રહ્યું ના ત્યાં તો બીજું કાંઈ હાથમાં
રહ્યા સમય વીતાવતાને વીતાવતા, તો ખાલી વાત વાતમાં
અંત સમય આવી પ્હોંચ્યો, પસ્તાવા વિના ના રહ્યું કાંઈ હાથમાં
મેળવવા જેવું કે પામવા જેવું, હતું મેળવવા જેવું જે જીવનમાં
કરી ના શક્યા કે પામી શક્યા, આવ્યું ના કાંઈ ત્યાં હાથમાં
જોડયું સુખ તો જ્યાં માયામાં, સ્થિર ના રહી માયા, ના સ્થિર રહ્યા સુખમાં
સુખની દોડાદોડીમાં ગયું દુઃખ ભુલાઈ, છતાં રહ્યું એ તો હાથમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhūlī gayāṁ, bhūlī gayāṁ, jōvuṁ sācuṁ nayanō tō jyāṁ jīvanamāṁ
āṁsu vahāvavā nayanōthī, rahyuṁ nā tyāṁ tō bījuṁ kāṁī hāthamāṁ
rahyā samaya vītāvatānē vītāvatā, tō khālī vāta vātamāṁ
aṁta samaya āvī phōṁcyō, pastāvā vinā nā rahyuṁ kāṁī hāthamāṁ
mēlavavā jēvuṁ kē pāmavā jēvuṁ, hatuṁ mēlavavā jēvuṁ jē jīvanamāṁ
karī nā śakyā kē pāmī śakyā, āvyuṁ nā kāṁī tyāṁ hāthamāṁ
jōḍayuṁ sukha tō jyāṁ māyāmāṁ, sthira nā rahī māyā, nā sthira rahyā sukhamāṁ
sukhanī dōḍādōḍīmāṁ gayuṁ duḥkha bhulāī, chatāṁ rahyuṁ ē tō hāthamāṁ
|
|