Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3489 | Date: 04-Nov-1991
એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે રમવાની છે
Ēka śūnyanī ramata tō jīvanamāṁ, sahuē ramavānī chē ramavānī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3489 | Date: 04-Nov-1991

એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે રમવાની છે

  No Audio

ēka śūnyanī ramata tō jīvanamāṁ, sahuē ramavānī chē ramavānī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-04 1991-11-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14478 એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે રમવાની છે એક શૂન્યની રમત તો જીવનમાં, સહુએ રમવાની છે રમવાની છે

એ, એ, એજ તો એક છે, એ એકમાં તો જીવનમાં સહુએ સમાવાનું છે

આવ્યા સહુ એકલા, રહ્યા સાથમાં, જગમાંથી સહુએ એકલા જવાનું છે

લાગ્યું ખુદને જે સાચું, અન્યની માન્યતાની ઝંખના સહુને રહેવાની છે

મળતાને મળતા, એકલતા ભૂલાશે, પડતા એકલાં એકલતા રાખવાની છે

નહીં ગમે નિંદ્રામાં પણ એકલતા, સૃષ્ટિ સ્વપ્નની ત્યાં તો રચવાની છે

રહ્યા કોઈને કોઈની તો સાથે, એકલતા તો ના જલદી ગમવાની છે

ગોતવાને સાથ, કદી કદી, પાત્રતા, અપાત્રતા તો વીસરાવાની છે

છે સાથ કંઈકના તો અંતરમાં, ના જલદી એમાંથી મુક્ત થવાના છે

એ એકમાં તો ભળતાં, શૂન્ય વિના ના ત્યાં કાંઈ તો રહેવાનું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka śūnyanī ramata tō jīvanamāṁ, sahuē ramavānī chē ramavānī chē

ē, ē, ēja tō ēka chē, ē ēkamāṁ tō jīvanamāṁ sahuē samāvānuṁ chē

āvyā sahu ēkalā, rahyā sāthamāṁ, jagamāṁthī sahuē ēkalā javānuṁ chē

lāgyuṁ khudanē jē sācuṁ, anyanī mānyatānī jhaṁkhanā sahunē rahēvānī chē

malatānē malatā, ēkalatā bhūlāśē, paḍatā ēkalāṁ ēkalatā rākhavānī chē

nahīṁ gamē niṁdrāmāṁ paṇa ēkalatā, sr̥ṣṭi svapnanī tyāṁ tō racavānī chē

rahyā kōīnē kōīnī tō sāthē, ēkalatā tō nā jaladī gamavānī chē

gōtavānē sātha, kadī kadī, pātratā, apātratā tō vīsarāvānī chē

chē sātha kaṁīkanā tō aṁtaramāṁ, nā jaladī ēmāṁthī mukta thavānā chē

ē ēkamāṁ tō bhalatāṁ, śūnya vinā nā tyāṁ kāṁī tō rahēvānuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3489 by Satguru Devendra Ghia - Kaka
First...348734883489...Last