Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3493 | Date: 07-Nov-1991
તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને
Tārī sr̥ṣṭinō tyāṁ chē tuṁ tō racanāra, rōkaṭōka nathī tyāṁ kōīnī tō tanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3493 | Date: 07-Nov-1991

તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને

  No Audio

tārī sr̥ṣṭinō tyāṁ chē tuṁ tō racanāra, rōkaṭōka nathī tyāṁ kōīnī tō tanē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-07 1991-11-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14482 તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને

તારા મનનું તો મેદાન, ત્યાં તો મોકળું છે, ત્યાં તો મોકળું છે

છે એનો તો તું બ્રહ્મા, છે એનો તો તું વિષ્ણુ એનો તાંડવનો સર્જનાર તો તું છે

છે તું એના પાત્રનો સર્જનહાર, છે એનો તું કથાકાર, એનો પડદાનો પાડનાર તું છે

એના સુખદુઃખનો સર્જનાર, એનો અનુભવનાર પણ ત્યાં તો તું છે

તારી ઇચ્છા વિના નથી પ્રવેશ કોઈનો, જ્યાં સર્વેસર્વા એનો તો તું છે

ત્યાં અસંભવ ભી સંભવ બનતું દેખાતું, દોરી એની તો જ્યાં તારે હાથ છે

જાગશે ને શમશે તોફાન એનાં, એમાંને એમાં, એનો જોનાર તો ત્યાં તું છે
View Original Increase Font Decrease Font

તારી સૃષ્ટિનો ત્યાં છે તું તો રચનાર, રોકટોક નથી ત્યાં કોઈની તો તને

તારા મનનું તો મેદાન, ત્યાં તો મોકળું છે, ત્યાં તો મોકળું છે

છે એનો તો તું બ્રહ્મા, છે એનો તો તું વિષ્ણુ એનો તાંડવનો સર્જનાર તો તું છે

છે તું એના પાત્રનો સર્જનહાર, છે એનો તું કથાકાર, એનો પડદાનો પાડનાર તું છે

એના સુખદુઃખનો સર્જનાર, એનો અનુભવનાર પણ ત્યાં તો તું છે

તારી ઇચ્છા વિના નથી પ્રવેશ કોઈનો, જ્યાં સર્વેસર્વા એનો તો તું છે

ત્યાં અસંભવ ભી સંભવ બનતું દેખાતું, દોરી એની તો જ્યાં તારે હાથ છે

જાગશે ને શમશે તોફાન એનાં, એમાંને એમાં, એનો જોનાર તો ત્યાં તું છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī sr̥ṣṭinō tyāṁ chē tuṁ tō racanāra, rōkaṭōka nathī tyāṁ kōīnī tō tanē

tārā mananuṁ tō mēdāna, tyāṁ tō mōkaluṁ chē, tyāṁ tō mōkaluṁ chē

chē ēnō tō tuṁ brahmā, chē ēnō tō tuṁ viṣṇu ēnō tāṁḍavanō sarjanāra tō tuṁ chē

chē tuṁ ēnā pātranō sarjanahāra, chē ēnō tuṁ kathākāra, ēnō paḍadānō pāḍanāra tuṁ chē

ēnā sukhaduḥkhanō sarjanāra, ēnō anubhavanāra paṇa tyāṁ tō tuṁ chē

tārī icchā vinā nathī pravēśa kōīnō, jyāṁ sarvēsarvā ēnō tō tuṁ chē

tyāṁ asaṁbhava bhī saṁbhava banatuṁ dēkhātuṁ, dōrī ēnī tō jyāṁ tārē hātha chē

jāgaśē nē śamaśē tōphāna ēnāṁ, ēmāṁnē ēmāṁ, ēnō jōnāra tō tyāṁ tuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 3493 by Satguru Devendra Ghia - Kaka
First...349334943495...Last