Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3494 | Date: 08-Nov-1991
છે મનોહર મૂર્તિ તારી રે માડી, છે અણમોલ એમાં તો તારી આંખડી
Chē manōhara mūrti tārī rē māḍī, chē aṇamōla ēmāṁ tō tārī āṁkhaḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3494 | Date: 08-Nov-1991

છે મનોહર મૂર્તિ તારી રે માડી, છે અણમોલ એમાં તો તારી આંખડી

  No Audio

chē manōhara mūrti tārī rē māḍī, chē aṇamōla ēmāṁ tō tārī āṁkhaḍī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-11-08 1991-11-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14483 છે મનોહર મૂર્તિ તારી રે માડી, છે અણમોલ એમાં તો તારી આંખડી છે મનોહર મૂર્તિ તારી રે માડી, છે અણમોલ એમાં તો તારી આંખડી

શોભે છે મસ્તકે મુગટ તારો, શોભે ખૂબ કપાળે તારી તો ટીલડી

ગમે સદાયે માડી મુખડું તો તારું, ગમે એમાં તો તારી પ્રેમભરી આંખડી

હૈયે સમાવું રે મુખડું તો તારું, સમાઈ એમાં, ચમકતી તારી ટીલડી

નીરખી રહી, નીરખી રહી જગને સદાય, સ્નેહભરી તારી તો આંખડી

જગસૌંદર્ય કરી ના શકે બરાબરી રે, છે એવી સુંદર તારી તો ટીલડી

જોય સમાવે હૈયે, બધું જગને તો તારા છે, તારા હૈયાનાં દ્વારસમી તારી આંખડી

કરતી રહી છે જગને મોહિત સર્વની, છે મોહભરી એવી તારી તો ટીલડી

વીસરાશે જગમાં તો બધું, વીસરી ના શકાશે,છે એવી તારી આંખડી

છે સુંદર મુખડું તો તારું, છે સુંદર ચંદ્રસમી તારી તો ટીલડી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē manōhara mūrti tārī rē māḍī, chē aṇamōla ēmāṁ tō tārī āṁkhaḍī

śōbhē chē mastakē mugaṭa tārō, śōbhē khūba kapālē tārī tō ṭīlaḍī

gamē sadāyē māḍī mukhaḍuṁ tō tāruṁ, gamē ēmāṁ tō tārī prēmabharī āṁkhaḍī

haiyē samāvuṁ rē mukhaḍuṁ tō tāruṁ, samāī ēmāṁ, camakatī tārī ṭīlaḍī

nīrakhī rahī, nīrakhī rahī jaganē sadāya, snēhabharī tārī tō āṁkhaḍī

jagasauṁdarya karī nā śakē barābarī rē, chē ēvī suṁdara tārī tō ṭīlaḍī

jōya samāvē haiyē, badhuṁ jaganē tō tārā chē, tārā haiyānāṁ dvārasamī tārī āṁkhaḍī

karatī rahī chē jaganē mōhita sarvanī, chē mōhabharī ēvī tārī tō ṭīlaḍī

vīsarāśē jagamāṁ tō badhuṁ, vīsarī nā śakāśē,chē ēvī tārī āṁkhaḍī

chē suṁdara mukhaḍuṁ tō tāruṁ, chē suṁdara caṁdrasamī tārī tō ṭīlaḍī
Scan Image

Gujarati Bhajan no. 3494 by Satguru Devendra Ghia - Kaka
First...349334943495...Last