Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3498 | Date: 09-Nov-1991
આવ્યો જ્યારે તું જગમાં, લાવ્યો ના કાંઈ તો તું સાથે
Āvyō jyārē tuṁ jagamāṁ, lāvyō nā kāṁī tō tuṁ sāthē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3498 | Date: 09-Nov-1991

આવ્યો જ્યારે તું જગમાં, લાવ્યો ના કાંઈ તો તું સાથે

  No Audio

āvyō jyārē tuṁ jagamāṁ, lāvyō nā kāṁī tō tuṁ sāthē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-11-09 1991-11-09 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14487 આવ્યો જ્યારે તું જગમાં, લાવ્યો ના કાંઈ તો તું સાથે આવ્યો જ્યારે તું જગમાં, લાવ્યો ના કાંઈ તો તું સાથે

મળ્યું તન તને તો જગમાં, લઈ આવ્યો મન તું સાથેને સાથે

હતું ના તન તો જ્યાં સાથે, છોડીને જગમાં એ તો તું જાશે

કાબૂ તન પર રહે મનનો, મન તો બધે ફરતું ને ફરતું ભાગે

તનની ઉપાધિ તનમાં રહે, મન રહી એમાં, પોતાની તો માને

રહે એ મૂંઝાતું ને મૂંઝાતું, ના સાથ તનનો તો એ છોડી શકે

જગાવી ઇચ્છાઓ જુદી જુદી, એની પાછળ તો એ દોડતું રહે

અટકે ના ઇચ્છાઓ તો એની, ના ભટકવાનું એનું તો અટકે

સાથ ના દઈ શકે તન તો જ્યારે, નિરાશા એ તો અનુભવે

મનને તનની ગતિના મેળ જ્યાં ના મળે, ઉપાધિ ઊભી એ તો કરે

જોડાયું જ્યાં એ તો પ્રભુચરણમાં, શાંતિ પ્રભુ એની સંભાળી લે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō jyārē tuṁ jagamāṁ, lāvyō nā kāṁī tō tuṁ sāthē

malyuṁ tana tanē tō jagamāṁ, laī āvyō mana tuṁ sāthēnē sāthē

hatuṁ nā tana tō jyāṁ sāthē, chōḍīnē jagamāṁ ē tō tuṁ jāśē

kābū tana para rahē mananō, mana tō badhē pharatuṁ nē pharatuṁ bhāgē

tananī upādhi tanamāṁ rahē, mana rahī ēmāṁ, pōtānī tō mānē

rahē ē mūṁjhātuṁ nē mūṁjhātuṁ, nā sātha tananō tō ē chōḍī śakē

jagāvī icchāō judī judī, ēnī pāchala tō ē dōḍatuṁ rahē

aṭakē nā icchāō tō ēnī, nā bhaṭakavānuṁ ēnuṁ tō aṭakē

sātha nā daī śakē tana tō jyārē, nirāśā ē tō anubhavē

mananē tananī gatinā mēla jyāṁ nā malē, upādhi ūbhī ē tō karē

jōḍāyuṁ jyāṁ ē tō prabhucaraṇamāṁ, śāṁti prabhu ēnī saṁbhālī lē
Scan Image

Gujarati Bhajan no. 3498 by Satguru Devendra Ghia - Kaka
First...349634973498...Last