Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2022 | Date: 23-Sep-1989
વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી
Vahē rē nīra saritā nē nadī taṇā tō, sadā sāgara bhaṇī

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 2022 | Date: 23-Sep-1989

વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી

  No Audio

vahē rē nīra saritā nē nadī taṇā tō, sadā sāgara bhaṇī

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1989-09-23 1989-09-23 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14511 વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી વહે રે નીર સરિતા ને નદી તણા તો, સદા સાગર ભણી

રચ્યાપચ્યા માયામાં રહેનારના વિચાર, વહે માયા ભણી

દેખાયે ગતિ સૂરજની તો સદા, પૂરવથી તો પશ્ચિમ ભણી

વહેતો રહે ચુંબક પ્રવાહ પૃથ્વીનો, તો ઉત્તરથી દક્ષિણ ભણી

વળતો રહ્યો છે હાથ માનવનો, સંસારમાં પોતાના મુખ ભણી

વરસાવે મેઘ તો જળ સદા, તો ધરતી ભણી

વધે ઝાડપાન તો ધરતી પર, તો સદા આકાશ ભણી

નરને રહ્યાં આકર્ષણ જગમાં, તો સદા નારી ભણી

સૂર્ય કિરણોને રહ્યો સદા ફેંકતાં, તો ધરતી ભણી

આત્માને રહ્યાં છે આકર્ષણ, તો સદા પરમાત્મા ભણી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vahē rē nīra saritā nē nadī taṇā tō, sadā sāgara bhaṇī

racyāpacyā māyāmāṁ rahēnāranā vicāra, vahē māyā bhaṇī

dēkhāyē gati sūrajanī tō sadā, pūravathī tō paścima bhaṇī

vahētō rahē cuṁbaka pravāha pr̥thvīnō, tō uttarathī dakṣiṇa bhaṇī

valatō rahyō chē hātha mānavanō, saṁsāramāṁ pōtānā mukha bhaṇī

varasāvē mēgha tō jala sadā, tō dharatī bhaṇī

vadhē jhāḍapāna tō dharatī para, tō sadā ākāśa bhaṇī

naranē rahyāṁ ākarṣaṇa jagamāṁ, tō sadā nārī bhaṇī

sūrya kiraṇōnē rahyō sadā phēṁkatāṁ, tō dharatī bhaṇī

ātmānē rahyāṁ chē ākarṣaṇa, tō sadā paramātmā bhaṇī
Scan Image

Gujarati Bhajan no. 2022 by Satguru Devendra Ghia - Kaka
First...202020212022...Last