1989-09-27
1989-09-27
1989-09-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14515
બિનતારી બિનશબ્દોનો, મોકલું છું સંદેશો રે માડી, તારી પાસે

વહારે ચડવા આવજે, વહેલી રે માડી, કરતી ના મુજને નિરાશ
ડગલે-પગલે રહ્યો છું મૂંઝાઈ, મૂંઝાઈ રહ્યો છું તો દિન ને રાત
નથી રે ઉકેલ એનો, મારી પાસે રે માડી, છે એ તો તારી પાસ
યત્નો કીધા ઘણા રે માડી, જાણું નહીં રહી ગઈ છે શું કચાશ
જીવવું છે ને કરવું છે રે માડી, મૂકી તુજમાં તો પૂરો વિશ્વાસ
મીઠો છે આ સંસાર તો માડી, રહે હૈયે ભરી જો મીઠાશ
બની જાય એ તો ખારો, હટે ના જો હૈયેથી રે ખારાશ
માડી તારી કૃપા કાજે, મોકલું છું આ સંદેશો તારી પાસ
હવે ના વાર કરતી રે માડી, આવજે દોડી-દોડી રે મારી પાસ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
binatārī binaśabdōnō, mōkaluṁ chuṁ saṁdēśō rē māḍī, tārī pāsē
vahārē caḍavā āvajē, vahēlī rē māḍī, karatī nā mujanē nirāśa
ḍagalē-pagalē rahyō chuṁ mūṁjhāī, mūṁjhāī rahyō chuṁ tō dina nē rāta
nathī rē ukēla ēnō, mārī pāsē rē māḍī, chē ē tō tārī pāsa
yatnō kīdhā ghaṇā rē māḍī, jāṇuṁ nahīṁ rahī gaī chē śuṁ kacāśa
jīvavuṁ chē nē karavuṁ chē rē māḍī, mūkī tujamāṁ tō pūrō viśvāsa
mīṭhō chē ā saṁsāra tō māḍī, rahē haiyē bharī jō mīṭhāśa
banī jāya ē tō khārō, haṭē nā jō haiyēthī rē khārāśa
māḍī tārī kr̥pā kājē, mōkaluṁ chuṁ ā saṁdēśō tārī pāsa
havē nā vāra karatī rē māḍī, āvajē dōḍī-dōḍī rē mārī pāsa
|