Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2027 | Date: 27-Sep-1989
માયાની મેંદીથી રે રંગાયેલા છે મારા હાથ
Māyānī mēṁdīthī rē raṁgāyēlā chē mārā hātha

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2027 | Date: 27-Sep-1989

માયાની મેંદીથી રે રંગાયેલા છે મારા હાથ

  No Audio

māyānī mēṁdīthī rē raṁgāyēlā chē mārā hātha

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-09-27 1989-09-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14516 માયાની મેંદીથી રે રંગાયેલા છે મારા હાથ માયાની મેંદીથી રે રંગાયેલા છે મારા હાથ

ધરતા ધ્યાન ને કરતાં પૂજન, માયા ને માયા દેખાય

કાદવ-કીચડથી રહે ખરડાયેલા, જ્યાં મારા હાથ

કરતાં કર્મો ને જપતાં નામ, દુર્ગંધ એની આવી જાય

પાપકર્મોના કાજળથી, કાળા હાથ જ્યાં થઈ જાય

પુણ્ય કેરા સાબુથી, ધોતાં તો દમ નીકળી જાય

દ્વેષ ને અદેખાઈની ખારાશ જ્યાં હૈયે ચડી જાય

પ્રેમરૂપી સાકરને પણ, કરતાં મીઠી, સમય લાગી જાય

શંકા ને વેરના ચીરાથી, ખરડાયેલા છે મારા હાથ

પકડવા ચાહું મુક્તિને, પકડતાં એ અચકાઈ જાય

ભક્તિ ને ભાવનો મળે મેળ તો જ્યાં હાથમાં

પ્રભુની યાદ ને દર્શન ત્યાં તો જીવંત બની જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

māyānī mēṁdīthī rē raṁgāyēlā chē mārā hātha

dharatā dhyāna nē karatāṁ pūjana, māyā nē māyā dēkhāya

kādava-kīcaḍathī rahē kharaḍāyēlā, jyāṁ mārā hātha

karatāṁ karmō nē japatāṁ nāma, durgaṁdha ēnī āvī jāya

pāpakarmōnā kājalathī, kālā hātha jyāṁ thaī jāya

puṇya kērā sābuthī, dhōtāṁ tō dama nīkalī jāya

dvēṣa nē adēkhāīnī khārāśa jyāṁ haiyē caḍī jāya

prēmarūpī sākaranē paṇa, karatāṁ mīṭhī, samaya lāgī jāya

śaṁkā nē vēranā cīrāthī, kharaḍāyēlā chē mārā hātha

pakaḍavā cāhuṁ muktinē, pakaḍatāṁ ē acakāī jāya

bhakti nē bhāvanō malē mēla tō jyāṁ hāthamāṁ

prabhunī yāda nē darśana tyāṁ tō jīvaṁta banī jāya
Scan Image

Gujarati Bhajan no. 2027 by Satguru Devendra Ghia - Kaka
First...202620272028...Last