1989-09-28
1989-09-28
1989-09-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14518
છલકાઈ ગયો, છલકાઈ ગયો, અધૂરો ઘડો, જગમાં છલકાઈ ગયો
છલકાઈ ગયો, છલકાઈ ગયો, અધૂરો ઘડો, જગમાં છલકાઈ ગયો
શાંત એ તો બની ગયો, પૂર્ણ થાતાં, શાંત એ તો બની ગયો
કચરા ને કાંકરાએ, પૂર્ણ એને તો ના થાવા દીધો
ભાવોના અતિરેકમાં, સદા ખૂબ એ તો ઊછળી રહ્યો
જ્ઞાનના અહંના ભારમાં, પૂર્ણ એને તો એ સમજી રહ્યો
ઈર્ષ્યા, અદેખાઈ, શંકાનાં પાડીને કાણાં, બધું એ વેડફી રહ્યો
પ્રેમ ને ભાવનું લીંપણ કરી, પૂર્ણ થાવા એ તો મથી રહ્યો
મળતી રહી કૃપા પ્રભુની, પૂર્ણતા તરફ એ તો ધસી રહ્યો
જ્ઞાનના ભારને, ભક્તિભાવથી હલકો એ તો કરતો ગયો
પૂર્ણમાં મનડાને ભેળવી, ધીરે-ધીરે પૂર્ણ એ તો બનતો ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chalakāī gayō, chalakāī gayō, adhūrō ghaḍō, jagamāṁ chalakāī gayō
śāṁta ē tō banī gayō, pūrṇa thātāṁ, śāṁta ē tō banī gayō
kacarā nē kāṁkarāē, pūrṇa ēnē tō nā thāvā dīdhō
bhāvōnā atirēkamāṁ, sadā khūba ē tō ūchalī rahyō
jñānanā ahaṁnā bhāramāṁ, pūrṇa ēnē tō ē samajī rahyō
īrṣyā, adēkhāī, śaṁkānāṁ pāḍīnē kāṇāṁ, badhuṁ ē vēḍaphī rahyō
prēma nē bhāvanuṁ līṁpaṇa karī, pūrṇa thāvā ē tō mathī rahyō
malatī rahī kr̥pā prabhunī, pūrṇatā tarapha ē tō dhasī rahyō
jñānanā bhāranē, bhaktibhāvathī halakō ē tō karatō gayō
pūrṇamāṁ manaḍānē bhēlavī, dhīrē-dhīrē pūrṇa ē tō banatō gayō
|