1989-10-09
1989-10-09
1989-10-09
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14528
શું રીત મારી તને ગમતી નથી રે માડી, શું મારી પ્રીત તને ગમતી નથી રે

કે મારી વિનંતીથી રે માડી, ગઈ છે આજે તું રે અકળાઈ
જાણે છે જ્યાં બધાં મારાં કર્મ તું, લખ્યા લેખ મારા તેં તો માડી
શું મારી વિનંતીથી રે માડી, ગઈ છે આજે તું રે મૂંઝાઈ
શું વાતો મારી લાગી છે ખોટી, કે લાગી છે માગણી મારી મોટી
કે શું મારી વિનંતીમાં રે માડી, ખોટ કર્મની આજે રે વરતાણી
શું મારી માગણીની ધારા ના ખૂટી, કે માગણીમાં મર્યાદા ગયો ચૂકી
કે શું મારી વિનંતીમાં રે માડી, ભાવની ખોટ આજે તને રે દેખાણી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શું રીત મારી તને ગમતી નથી રે માડી, શું મારી પ્રીત તને ગમતી નથી રે
કે મારી વિનંતીથી રે માડી, ગઈ છે આજે તું રે અકળાઈ
જાણે છે જ્યાં બધાં મારાં કર્મ તું, લખ્યા લેખ મારા તેં તો માડી
શું મારી વિનંતીથી રે માડી, ગઈ છે આજે તું રે મૂંઝાઈ
શું વાતો મારી લાગી છે ખોટી, કે લાગી છે માગણી મારી મોટી
કે શું મારી વિનંતીમાં રે માડી, ખોટ કર્મની આજે રે વરતાણી
શું મારી માગણીની ધારા ના ખૂટી, કે માગણીમાં મર્યાદા ગયો ચૂકી
કે શું મારી વિનંતીમાં રે માડી, ભાવની ખોટ આજે તને રે દેખાણી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ rīta mārī tanē gamatī nathī rē māḍī, śuṁ mārī prīta tanē gamatī nathī rē
kē mārī vinaṁtīthī rē māḍī, gaī chē ājē tuṁ rē akalāī
jāṇē chē jyāṁ badhāṁ mārāṁ karma tuṁ, lakhyā lēkha mārā tēṁ tō māḍī
śuṁ mārī vinaṁtīthī rē māḍī, gaī chē ājē tuṁ rē mūṁjhāī
śuṁ vātō mārī lāgī chē khōṭī, kē lāgī chē māgaṇī mārī mōṭī
kē śuṁ mārī vinaṁtīmāṁ rē māḍī, khōṭa karmanī ājē rē varatāṇī
śuṁ mārī māgaṇīnī dhārā nā khūṭī, kē māgaṇīmāṁ maryādā gayō cūkī
kē śuṁ mārī vinaṁtīmāṁ rē māḍī, bhāvanī khōṭa ājē tanē rē dēkhāṇī
|
|