Hymn No. 2038 | Date: 07-Oct-1989
જીવનમાં જો ના જાગતો રહીશ, સપનામાં જાગીને શું કરીશ
jīvanamāṁ jō nā jāgatō rahīśa, sapanāmāṁ jāgīnē śuṁ karīśa
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1989-10-07
1989-10-07
1989-10-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14527
જીવનમાં જો ના જાગતો રહીશ, સપનામાં જાગીને શું કરીશ
જીવનમાં જો ના જાગતો રહીશ, સપનામાં જાગીને શું કરીશ
કરવા સમયે આંખો દેશે મીંચી, ના કરવા સમયે રે દોડ્યો જઈશ
મનની માયામાં રહેશે રાચી, પહોંચશે સંઘ તારો, ક્યાંથી રે કાશી
જાગૃત ને સપનાની દુનિયા છે જુદી, પડશે છોડવી એક યા બીજી
છે માગણી તારી તો આ જગની, મેળવી સપનામાં એને રે શું કરીશ
કરવાં પડશે કર્મો તો જગમાં, સપનાનાં કર્મથી શું રે મેળવીશ
મેળવવી છે મુક્તિ તો જગમાં, કર્મ કરવામાં જો જાગ્રત રહીશ
કર્મથી તો જગમાં, કર્મની મુક્તિ તો મેળવી રે શકીશ
ગુનાનો હૈયે જો રંજ નથી, જાગ્રત તો તું ક્યાંથી રહી શકીશ
આળસની નિદ્રા જો ના ત્યજીશ, જાગ્રત તો તું ક્યાંથી રહીશ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ jō nā jāgatō rahīśa, sapanāmāṁ jāgīnē śuṁ karīśa
karavā samayē āṁkhō dēśē mīṁcī, nā karavā samayē rē dōḍyō jaīśa
mananī māyāmāṁ rahēśē rācī, pahōṁcaśē saṁgha tārō, kyāṁthī rē kāśī
jāgr̥ta nē sapanānī duniyā chē judī, paḍaśē chōḍavī ēka yā bījī
chē māgaṇī tārī tō ā jaganī, mēlavī sapanāmāṁ ēnē rē śuṁ karīśa
karavāṁ paḍaśē karmō tō jagamāṁ, sapanānāṁ karmathī śuṁ rē mēlavīśa
mēlavavī chē mukti tō jagamāṁ, karma karavāmāṁ jō jāgrata rahīśa
karmathī tō jagamāṁ, karmanī mukti tō mēlavī rē śakīśa
gunānō haiyē jō raṁja nathī, jāgrata tō tuṁ kyāṁthī rahī śakīśa
ālasanī nidrā jō nā tyajīśa, jāgrata tō tuṁ kyāṁthī rahīśa
|