Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2037 | Date: 04-Oct-1989
આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી-ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી
Ābhāsī sukha malyuṁ jīvanamāṁ ghaḍī-ghaḍī, duḥkha tō kōṭhē gayuṁ chē paḍī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2037 | Date: 04-Oct-1989

આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી-ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી

  No Audio

ābhāsī sukha malyuṁ jīvanamāṁ ghaḍī-ghaḍī, duḥkha tō kōṭhē gayuṁ chē paḍī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1989-10-04 1989-10-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14526 આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી-ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી-ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી

અપેક્ષાઓ રહી જીવનમાં તો જાગતી, ફળી એ તો કદી-કદી

આશાઓ રહી સદા તો જાગતી, નિરાશાઓ તો મળતી રહી

માન તો મળ્યું રે કદી-કદી, અપમાન મળ્યું તો ઘડી-ઘડી

સુખની જાહેરાત ના કરી, દુઃખ તો કહે સહુ જગમાં તો રડી-રડી

ગણ્યા પોતાના હૈયું નિચોવી દઈ, મળ્યા કાંટા ત્યાંથી રે હરઘડી

વસાવ્યા આંખમાં જેને પ્રેમથી, ભોંક્યા કાંટા એણે તો પ્રેમથી

મેળવ્યું ના મેળવ્યું, હાસ્ય ત્યાંથી ગયું ઊઠી, હૈયું ગયું ત્યાં તો રડી

છે કહાની આ અનેક જીવોની, પડે હસવું જીવનમાં મજબૂર બની

સાચા સુખનાં દર્શન ના થયાં, આભાસી સુખ મળ્યું તો કદી-કદી
View Original Increase Font Decrease Font

આભાસી સુખ મળ્યું જીવનમાં ઘડી-ઘડી, દુઃખ તો કોઠે ગયું છે પડી

અપેક્ષાઓ રહી જીવનમાં તો જાગતી, ફળી એ તો કદી-કદી

આશાઓ રહી સદા તો જાગતી, નિરાશાઓ તો મળતી રહી

માન તો મળ્યું રે કદી-કદી, અપમાન મળ્યું તો ઘડી-ઘડી

સુખની જાહેરાત ના કરી, દુઃખ તો કહે સહુ જગમાં તો રડી-રડી

ગણ્યા પોતાના હૈયું નિચોવી દઈ, મળ્યા કાંટા ત્યાંથી રે હરઘડી

વસાવ્યા આંખમાં જેને પ્રેમથી, ભોંક્યા કાંટા એણે તો પ્રેમથી

મેળવ્યું ના મેળવ્યું, હાસ્ય ત્યાંથી ગયું ઊઠી, હૈયું ગયું ત્યાં તો રડી

છે કહાની આ અનેક જીવોની, પડે હસવું જીવનમાં મજબૂર બની

સાચા સુખનાં દર્શન ના થયાં, આભાસી સુખ મળ્યું તો કદી-કદી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ābhāsī sukha malyuṁ jīvanamāṁ ghaḍī-ghaḍī, duḥkha tō kōṭhē gayuṁ chē paḍī

apēkṣāō rahī jīvanamāṁ tō jāgatī, phalī ē tō kadī-kadī

āśāō rahī sadā tō jāgatī, nirāśāō tō malatī rahī

māna tō malyuṁ rē kadī-kadī, apamāna malyuṁ tō ghaḍī-ghaḍī

sukhanī jāhērāta nā karī, duḥkha tō kahē sahu jagamāṁ tō raḍī-raḍī

gaṇyā pōtānā haiyuṁ nicōvī daī, malyā kāṁṭā tyāṁthī rē haraghaḍī

vasāvyā āṁkhamāṁ jēnē prēmathī, bhōṁkyā kāṁṭā ēṇē tō prēmathī

mēlavyuṁ nā mēlavyuṁ, hāsya tyāṁthī gayuṁ ūṭhī, haiyuṁ gayuṁ tyāṁ tō raḍī

chē kahānī ā anēka jīvōnī, paḍē hasavuṁ jīvanamāṁ majabūra banī

sācā sukhanāṁ darśana nā thayāṁ, ābhāsī sukha malyuṁ tō kadī-kadī
Scan Image

Gujarati Bhajan no. 2037 by Satguru Devendra Ghia - Kaka
First...203520362037...Last