Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2036 | Date: 04-Oct-1989
કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી
Kapaḍāṁlattāṁ, daradāgīnā, paricaya tō sācō dētāṁ nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 2036 | Date: 04-Oct-1989

કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી

  No Audio

kapaḍāṁlattāṁ, daradāgīnā, paricaya tō sācō dētāṁ nathī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1989-10-04 1989-10-04 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14525 કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી કપડાંલત્તાં, દરદાગીના, પરિચય તો સાચો દેતાં નથી

મળી જાય પરિચય જ્યાં પ્રકૃતિનો, બીજા પરિચયની જરૂર નથી

છુપાવશે માનવ તો ઘણું-ઘણું, મહેક ગુણોની છૂપી રહેતી નથી

કરશે કર્મો એ તો એવાં, વિચારોની ઝલક દેખાયા વિના રહેતી નથી

છૂપા રખાશે વિચારો જગથી, કર્મો જગથી છુપાવ્યાં તો રહેતાં નથી

મેળવ કર્મો પર વિચારોથી કાબૂ, કાબૂ વિનાનાં કર્મો, હાથમાં રહેતાં નથી

કર્મથી તો જીવન ઘડાયે, કર્મ ને જીવનના સંબંધ તૂટતા નથી

કર્મથી બંધાયે પ્રભુ, નિષ્કામ કર્મ જેવું કોઈ કર્મ નથી

કર્મ થકી મળ્યું તન ને જીવન, કર્મ વિના તો ઉદ્ધાર નથી

કરો એવાં કર્મ, રીઝવ તું પ્રભુને, એના વિના કર્મ શોભતાં નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kapaḍāṁlattāṁ, daradāgīnā, paricaya tō sācō dētāṁ nathī

malī jāya paricaya jyāṁ prakr̥tinō, bījā paricayanī jarūra nathī

chupāvaśē mānava tō ghaṇuṁ-ghaṇuṁ, mahēka guṇōnī chūpī rahētī nathī

karaśē karmō ē tō ēvāṁ, vicārōnī jhalaka dēkhāyā vinā rahētī nathī

chūpā rakhāśē vicārō jagathī, karmō jagathī chupāvyāṁ tō rahētāṁ nathī

mēlava karmō para vicārōthī kābū, kābū vinānāṁ karmō, hāthamāṁ rahētāṁ nathī

karmathī tō jīvana ghaḍāyē, karma nē jīvananā saṁbaṁdha tūṭatā nathī

karmathī baṁdhāyē prabhu, niṣkāma karma jēvuṁ kōī karma nathī

karma thakī malyuṁ tana nē jīvana, karma vinā tō uddhāra nathī

karō ēvāṁ karma, rījhava tuṁ prabhunē, ēnā vinā karma śōbhatāṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 2036 by Satguru Devendra Ghia - Kaka
First...203520362037...Last