Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2084 | Date: 06-Nov-1989
ક્ષણે-ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે-વાતે જે ફરી રે જાયે
Kṣaṇē-kṣaṇē jēnō krōdha bhabhūkē rē, vātē-vātē jē pharī rē jāyē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2084 | Date: 06-Nov-1989

ક્ષણે-ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે-વાતે જે ફરી રે જાયે

  No Audio

kṣaṇē-kṣaṇē jēnō krōdha bhabhūkē rē, vātē-vātē jē pharī rē jāyē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-11-06 1989-11-06 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14573 ક્ષણે-ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે-વાતે જે ફરી રે જાયે ક્ષણે-ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે-વાતે જે ફરી રે જાયે

મનુષ્ય તો શું, પ્રભુ પણ એનો ભરોસો કરશે નહીં

ક્ષણે-ક્ષણે જે વિચાર બદલે, આળસમાં જે સદા ડૂબ્યો રહે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જેને હૈયે શંકા ઝરે, વહેમની દીવાલોમાં જે વસે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જે બણગાં ફૂંકે, આચરણમાં તો મીંડું રહે - મનુષ્ય ...

ક્ષણે-ક્ષણે જે ખોટું બોલે, પળે-પળે જે પાપ આચરે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જે નિરાશ રહે, પળે-પળે જેનું મન ભમે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જે ધરમ ભૂલે, પળે-પળે જે પ્રીત વીસરે - મનુષ્ય...
View Original Increase Font Decrease Font

ક્ષણે-ક્ષણે જેનો ક્રોધ ભભૂકે રે, વાતે-વાતે જે ફરી રે જાયે

મનુષ્ય તો શું, પ્રભુ પણ એનો ભરોસો કરશે નહીં

ક્ષણે-ક્ષણે જે વિચાર બદલે, આળસમાં જે સદા ડૂબ્યો રહે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જેને હૈયે શંકા ઝરે, વહેમની દીવાલોમાં જે વસે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જે બણગાં ફૂંકે, આચરણમાં તો મીંડું રહે - મનુષ્ય ...

ક્ષણે-ક્ષણે જે ખોટું બોલે, પળે-પળે જે પાપ આચરે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જે નિરાશ રહે, પળે-પળે જેનું મન ભમે - મનુષ્ય...

ક્ષણે-ક્ષણે જે ધરમ ભૂલે, પળે-પળે જે પ્રીત વીસરે - મનુષ્ય...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kṣaṇē-kṣaṇē jēnō krōdha bhabhūkē rē, vātē-vātē jē pharī rē jāyē

manuṣya tō śuṁ, prabhu paṇa ēnō bharōsō karaśē nahīṁ

kṣaṇē-kṣaṇē jē vicāra badalē, ālasamāṁ jē sadā ḍūbyō rahē - manuṣya...

kṣaṇē-kṣaṇē jēnē haiyē śaṁkā jharē, vahēmanī dīvālōmāṁ jē vasē - manuṣya...

kṣaṇē-kṣaṇē jē baṇagāṁ phūṁkē, ācaraṇamāṁ tō mīṁḍuṁ rahē - manuṣya ...

kṣaṇē-kṣaṇē jē khōṭuṁ bōlē, palē-palē jē pāpa ācarē - manuṣya...

kṣaṇē-kṣaṇē jē nirāśa rahē, palē-palē jēnuṁ mana bhamē - manuṣya...

kṣaṇē-kṣaṇē jē dharama bhūlē, palē-palē jē prīta vīsarē - manuṣya...
Scan Image

Gujarati Bhajan no. 2084 by Satguru Devendra Ghia - Kaka
First...208320842085...Last