Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5971 | Date: 28-Sep-1995
રાખી ના શક્યો આજને જ્યાં તું તારા હાથમાં, કાલનો ભરોસો, રાખે છે તું શાને
Rākhī nā śakyō ājanē jyāṁ tuṁ tārā hāthamāṁ, kālanō bharōsō, rākhē chē tuṁ śānē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

Hymn No. 5971 | Date: 28-Sep-1995

રાખી ના શક્યો આજને જ્યાં તું તારા હાથમાં, કાલનો ભરોસો, રાખે છે તું શાને

  No Audio

rākhī nā śakyō ājanē jyāṁ tuṁ tārā hāthamāṁ, kālanō bharōsō, rākhē chē tuṁ śānē

સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)

1995-09-28 1995-09-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1458 રાખી ના શક્યો આજને જ્યાં તું તારા હાથમાં, કાલનો ભરોસો, રાખે છે તું શાને રાખી ના શક્યો આજને જ્યાં તું તારા હાથમાં, કાલનો ભરોસો, રાખે છે તું શાને

છેતરી ગઈ આજ તને તો જ્યાં, છેતરશે નહીં કાલે, વિશ્વાસ એનો, રાખે છે તું શાને

કાલનો વિચાર કરી કરી જીવનમાં, આનંદ આજનો ગુમાવે છે એમાં તો તું શાને

ગળી જાશે કાલ તો તારી આજને, એવી કાલ ગળી જાશે તારી કાલને, આજનું કાલ પર છોડે છે શાને

છોડી છોડી બધું કાલ ઉપર તું, આજને બરબાદ જીવનમાં કરે છે તું શાને

જિતી શકીશ આજને જ્યાં તું, જિતાઈ જશે કાલ આપમેળે, કરે છે ફિકર એની તું શાને

વીતી કંઈક આજ તારી ઉપયોગ વિનાની, ઉપયોગ કર્યા વિના સરકવા દે છે એને તું શાને

વીતવા દીધા ઉપયોગ, કર્યા વિના તું જ્યાં એને, અફસોસ એનો હવે તું કરે છે શાને

રહ્યો ના તું આજના આધારે, રહ્યો સદા તું કાલના આધારે,કાલના આધારે રહે છે આટલો તું શાને

દઈ શક્તું હતું આજ તને તો બધું, કેમ મેળવી ના શક્યો જીવનમાં એને તું શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhī nā śakyō ājanē jyāṁ tuṁ tārā hāthamāṁ, kālanō bharōsō, rākhē chē tuṁ śānē

chētarī gaī āja tanē tō jyāṁ, chētaraśē nahīṁ kālē, viśvāsa ēnō, rākhē chē tuṁ śānē

kālanō vicāra karī karī jīvanamāṁ, ānaṁda ājanō gumāvē chē ēmāṁ tō tuṁ śānē

galī jāśē kāla tō tārī ājanē, ēvī kāla galī jāśē tārī kālanē, ājanuṁ kāla para chōḍē chē śānē

chōḍī chōḍī badhuṁ kāla upara tuṁ, ājanē barabāda jīvanamāṁ karē chē tuṁ śānē

jitī śakīśa ājanē jyāṁ tuṁ, jitāī jaśē kāla āpamēlē, karē chē phikara ēnī tuṁ śānē

vītī kaṁīka āja tārī upayōga vinānī, upayōga karyā vinā sarakavā dē chē ēnē tuṁ śānē

vītavā dīdhā upayōga, karyā vinā tuṁ jyāṁ ēnē, aphasōsa ēnō havē tuṁ karē chē śānē

rahyō nā tuṁ ājanā ādhārē, rahyō sadā tuṁ kālanā ādhārē,kālanā ādhārē rahē chē āṭalō tuṁ śānē

daī śaktuṁ hatuṁ āja tanē tō badhuṁ, kēma mēlavī nā śakyō jīvanamāṁ ēnē tuṁ śānē
Scan Image

Gujarati Bhajan no. 5971 by Satguru Devendra Ghia - Kaka
First...596859695970...Last