1989-11-13
1989-11-13
1989-11-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14582
ખાવામાં, પીવામાં ને ઊંઘવામાં, જિંદગી વીતી તો ઝાઝી

ખેલવામાં, ભણવામાં ને કમાવામાં, ગઈ વીતી રે બાકી
આવ્યો માનવ બનીને રે તું, વીતી ગઈ આમ એ ખાલી
કદી વેરથી, કદી શંકામાં, કદી ઈર્ષ્યામાં વીતી એ ભારી
લોભમાં, મોહમાં ને અભિમાનમાં, વીતી જિંદગી સારી - આવ્યો...
લાલચે ખેંચાયો, વળી કર્યા ભેગા પાપના ભારા ભારી
કીર્તિ કાજે તો જગમાં ઘૂમ્યો, ઘૂમ્યો રે જિંદગી સારી - આવ્યો...
સુખ ને આનંદ કાજે ખૂબ ઘૂમ્યો, ઘૂમ્યો જગમાં રે ભારી
મળ્યાં દુઃખદર્દ ત્યાં તો, ના કર્યો વિચાર એ તો કદી - આવ્યો...
ગણ્યા પ્રભુને સુખના આનંદસાગર, પહોંચ્યા ના ત્યાં કદી
થાશે પૂરી દોટ ને મંઝિલ, પહોંચશે એના ચરણે જલદી - આવ્યો...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khāvāmāṁ, pīvāmāṁ nē ūṁghavāmāṁ, jiṁdagī vītī tō jhājhī
khēlavāmāṁ, bhaṇavāmāṁ nē kamāvāmāṁ, gaī vītī rē bākī
āvyō mānava banīnē rē tuṁ, vītī gaī āma ē khālī
kadī vērathī, kadī śaṁkāmāṁ, kadī īrṣyāmāṁ vītī ē bhārī
lōbhamāṁ, mōhamāṁ nē abhimānamāṁ, vītī jiṁdagī sārī - āvyō...
lālacē khēṁcāyō, valī karyā bhēgā pāpanā bhārā bhārī
kīrti kājē tō jagamāṁ ghūmyō, ghūmyō rē jiṁdagī sārī - āvyō...
sukha nē ānaṁda kājē khūba ghūmyō, ghūmyō jagamāṁ rē bhārī
malyāṁ duḥkhadarda tyāṁ tō, nā karyō vicāra ē tō kadī - āvyō...
gaṇyā prabhunē sukhanā ānaṁdasāgara, pahōṁcyā nā tyāṁ kadī
thāśē pūrī dōṭa nē maṁjhila, pahōṁcaśē ēnā caraṇē jaladī - āvyō...
|