1989-11-19
1989-11-19
1989-11-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14595
ભલે ચંદ્રમાંથી આગ ઝરે, સૂર્ય ભી ભલે શીતળ બની જાય
ભલે ચંદ્રમાંથી આગ ઝરે, સૂર્ય ભી ભલે શીતળ બની જાય
ધીરજમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય
ભલે હિમાલય હટે, ભલે સાગર ભી સૂકો બની જાય
વિશ્વાસમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય
સૂર્ય ભલે પશ્ચિમમાં ઊગે, ગતિ વાયુની ભી થંભી જાય
સંકલ્પમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય
નાવ ભલે તળિયે જઈ બેસે, દિશા ભી તો ના દેખાય
ચિત્ત જેનું તો ના હટે, પ્રભુને એ તો પામી જાય
દુશ્મન ચારે દિશાઓથી ઘેરે, સાથી તો ના ક્યાંય દેખાય
હૈયે ડર તોય જેને ના વસે, પ્રભુને એ તો પામી જાય
ગતિ શ્વાસની ભલે રૂંધાયે, ભૂખ-તરસથી તો પેટ પીડાય
મનડું તોય જેનું ના ચળે, પ્રભુને એ તો પામી જાય
https://www.youtube.com/watch?v=4niTF-jhuTE
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભલે ચંદ્રમાંથી આગ ઝરે, સૂર્ય ભી ભલે શીતળ બની જાય
ધીરજમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય
ભલે હિમાલય હટે, ભલે સાગર ભી સૂકો બની જાય
વિશ્વાસમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય
સૂર્ય ભલે પશ્ચિમમાં ઊગે, ગતિ વાયુની ભી થંભી જાય
સંકલ્પમાંથી તો જે ના હટે, પ્રભુને એ તો પામી જાય
નાવ ભલે તળિયે જઈ બેસે, દિશા ભી તો ના દેખાય
ચિત્ત જેનું તો ના હટે, પ્રભુને એ તો પામી જાય
દુશ્મન ચારે દિશાઓથી ઘેરે, સાથી તો ના ક્યાંય દેખાય
હૈયે ડર તોય જેને ના વસે, પ્રભુને એ તો પામી જાય
ગતિ શ્વાસની ભલે રૂંધાયે, ભૂખ-તરસથી તો પેટ પીડાય
મનડું તોય જેનું ના ચળે, પ્રભુને એ તો પામી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhalē caṁdramāṁthī āga jharē, sūrya bhī bhalē śītala banī jāya
dhīrajamāṁthī tō jē nā haṭē, prabhunē ē tō pāmī jāya
bhalē himālaya haṭē, bhalē sāgara bhī sūkō banī jāya
viśvāsamāṁthī tō jē nā haṭē, prabhunē ē tō pāmī jāya
sūrya bhalē paścimamāṁ ūgē, gati vāyunī bhī thaṁbhī jāya
saṁkalpamāṁthī tō jē nā haṭē, prabhunē ē tō pāmī jāya
nāva bhalē taliyē jaī bēsē, diśā bhī tō nā dēkhāya
citta jēnuṁ tō nā haṭē, prabhunē ē tō pāmī jāya
duśmana cārē diśāōthī ghērē, sāthī tō nā kyāṁya dēkhāya
haiyē ḍara tōya jēnē nā vasē, prabhunē ē tō pāmī jāya
gati śvāsanī bhalē rūṁdhāyē, bhūkha-tarasathī tō pēṭa pīḍāya
manaḍuṁ tōya jēnuṁ nā calē, prabhunē ē tō pāmī jāya
|