Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2112 | Date: 25-Nov-1989
થઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન
Thaī ēkacitta, jōḍī mana, prārthanāmāṁ līna tuṁ bana

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 2112 | Date: 25-Nov-1989

થઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન

  Audio

thaī ēkacitta, jōḍī mana, prārthanāmāṁ līna tuṁ bana

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1989-11-25 1989-11-25 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14601 થઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન થઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન

પ્રાર્થનામાં લીન તું બન, પ્રાર્થનામાં લીન તું બન

ભૂલી તન, પ્રભુમાં જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી અહં, કરજે તું કરમ, પ્રાર્થનામાં લીન તું બન (2)

ત્યજી શંકા, ભરી હૈયે વિશ્વાસ, પ્રાર્થનામાં લીન તું બન (2)

ભાંગી ભરમ, ધારી ધરમ, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી દઈ ચિંતા, છોડીને માયા, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડીને બુદ્ધિ, ત્યજીને વિકારો, પ્રાર્થનામાં લીન તું બન (2)

નાશવંત તનમહીં, બેસી શાશ્વત સામે, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી બધી દ્વિધા, થઈ એકાગ્ર, પ્રાર્થનામાં લીન તું બન (2)

ભૂલી જા તું ખુદને, જો તું પ્રભુને, પ્રાર્થનામાં લીન તું બન (2)
https://www.youtube.com/watch?v=XyrhvQA0_Pk
View Original Increase Font Decrease Font

થઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન

પ્રાર્થનામાં લીન તું બન, પ્રાર્થનામાં લીન તું બન

ભૂલી તન, પ્રભુમાં જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી અહં, કરજે તું કરમ, પ્રાર્થનામાં લીન તું બન (2)

ત્યજી શંકા, ભરી હૈયે વિશ્વાસ, પ્રાર્થનામાં લીન તું બન (2)

ભાંગી ભરમ, ધારી ધરમ, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી દઈ ચિંતા, છોડીને માયા, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડીને બુદ્ધિ, ત્યજીને વિકારો, પ્રાર્થનામાં લીન તું બન (2)

નાશવંત તનમહીં, બેસી શાશ્વત સામે, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી બધી દ્વિધા, થઈ એકાગ્ર, પ્રાર્થનામાં લીન તું બન (2)

ભૂલી જા તું ખુદને, જો તું પ્રભુને, પ્રાર્થનામાં લીન તું બન (2)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thaī ēkacitta, jōḍī mana, prārthanāmāṁ līna tuṁ bana

prārthanāmāṁ līna tuṁ bana, prārthanāmāṁ līna tuṁ bana

bhūlī tana, prabhumāṁ jōḍī mana, prārthanāmāṁ līna tuṁ bana (2)

chōḍī ahaṁ, karajē tuṁ karama, prārthanāmāṁ līna tuṁ bana (2)

tyajī śaṁkā, bharī haiyē viśvāsa, prārthanāmāṁ līna tuṁ bana (2)

bhāṁgī bharama, dhārī dharama, prārthanāmāṁ līna tuṁ bana (2)

chōḍī daī ciṁtā, chōḍīnē māyā, prārthanāmāṁ līna tuṁ bana (2)

chōḍīnē buddhi, tyajīnē vikārō, prārthanāmāṁ līna tuṁ bana (2)

nāśavaṁta tanamahīṁ, bēsī śāśvata sāmē, prārthanāmāṁ līna tuṁ bana (2)

chōḍī badhī dvidhā, thaī ēkāgra, prārthanāmāṁ līna tuṁ bana (2)

bhūlī jā tuṁ khudanē, jō tuṁ prabhunē, prārthanāmāṁ līna tuṁ bana (2)
Scan Image

Gujarati Bhajan no. 2112 by Satguru Devendra Ghia - Kaka

થઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બનથઈ એકચિત્ત, જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન

પ્રાર્થનામાં લીન તું બન, પ્રાર્થનામાં લીન તું બન

ભૂલી તન, પ્રભુમાં જોડી મન, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી અહં, કરજે તું કરમ, પ્રાર્થનામાં લીન તું બન (2)

ત્યજી શંકા, ભરી હૈયે વિશ્વાસ, પ્રાર્થનામાં લીન તું બન (2)

ભાંગી ભરમ, ધારી ધરમ, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી દઈ ચિંતા, છોડીને માયા, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડીને બુદ્ધિ, ત્યજીને વિકારો, પ્રાર્થનામાં લીન તું બન (2)

નાશવંત તનમહીં, બેસી શાશ્વત સામે, પ્રાર્થનામાં લીન તું બન (2)

છોડી બધી દ્વિધા, થઈ એકાગ્ર, પ્રાર્થનામાં લીન તું બન (2)

ભૂલી જા તું ખુદને, જો તું પ્રભુને, પ્રાર્થનામાં લીન તું બન (2)
1989-11-25https://i.ytimg.com/vi/XyrhvQA0_Pk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=XyrhvQA0_Pk

First...211021112112...Last