1989-11-22
1989-11-22
1989-11-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14600
શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા

ભેદ હૈયાના જેના ના હટ્યા, ભેદમાં રહ્યા એ ભરમાયા
કલ્યાણકારીમાં રહી છે શક્તિ મોટી, કલ્યાણ વિના શક્તિ ખોટી
જગમાં તો સદા આ દેખાયું, રહ્યા એકબીજામાં સંકળાઈ
શિવ કહો કે શક્તિ કહો, ફરક પ્રભુમાં નવ ગણો
એક જગકલ્યાણનું ધ્યાન ધરતા, બીજા લઈ શસ્ત્રો વહારે ચડતા
હિંસાની તો જ્યાં આંધી ચડી, સત્ય, પ્રેમ, અહિંસા પ્રબોધી
કર્મોમાં તો જગમાં કાટ ચડ્યા, કર્મમાં તો જગને વાળ્યા
નિઃસ્પૃહી ને કલ્યાણકારી, શક્તિએ સેવા એની સ્વીકારી
ધ્યાનમાં રહ્યા સદા ધ્યાની, ધ્યાનમાં દીધી શક્તિ સ્થાપી
https://www.youtube.com/watch?v=2fQBTCChs8Q
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા
ભેદ હૈયાના જેના ના હટ્યા, ભેદમાં રહ્યા એ ભરમાયા
કલ્યાણકારીમાં રહી છે શક્તિ મોટી, કલ્યાણ વિના શક્તિ ખોટી
જગમાં તો સદા આ દેખાયું, રહ્યા એકબીજામાં સંકળાઈ
શિવ કહો કે શક્તિ કહો, ફરક પ્રભુમાં નવ ગણો
એક જગકલ્યાણનું ધ્યાન ધરતા, બીજા લઈ શસ્ત્રો વહારે ચડતા
હિંસાની તો જ્યાં આંધી ચડી, સત્ય, પ્રેમ, અહિંસા પ્રબોધી
કર્મોમાં તો જગમાં કાટ ચડ્યા, કર્મમાં તો જગને વાળ્યા
નિઃસ્પૃહી ને કલ્યાણકારી, શક્તિએ સેવા એની સ્વીકારી
ધ્યાનમાં રહ્યા સદા ધ્યાની, ધ્યાનમાં દીધી શક્તિ સ્થાપી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śivamāṁ tō śakti rahī chē, śaktimāṁ tō śiva samāyā
bhēda haiyānā jēnā nā haṭyā, bhēdamāṁ rahyā ē bharamāyā
kalyāṇakārīmāṁ rahī chē śakti mōṭī, kalyāṇa vinā śakti khōṭī
jagamāṁ tō sadā ā dēkhāyuṁ, rahyā ēkabījāmāṁ saṁkalāī
śiva kahō kē śakti kahō, pharaka prabhumāṁ nava gaṇō
ēka jagakalyāṇanuṁ dhyāna dharatā, bījā laī śastrō vahārē caḍatā
hiṁsānī tō jyāṁ āṁdhī caḍī, satya, prēma, ahiṁsā prabōdhī
karmōmāṁ tō jagamāṁ kāṭa caḍyā, karmamāṁ tō jaganē vālyā
niḥspr̥hī nē kalyāṇakārī, śaktiē sēvā ēnī svīkārī
dhyānamāṁ rahyā sadā dhyānī, dhyānamāṁ dīdhī śakti sthāpī
શિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયાશિવમાં તો શક્તિ રહી છે, શક્તિમાં તો શિવ સમાયા
ભેદ હૈયાના જેના ના હટ્યા, ભેદમાં રહ્યા એ ભરમાયા
કલ્યાણકારીમાં રહી છે શક્તિ મોટી, કલ્યાણ વિના શક્તિ ખોટી
જગમાં તો સદા આ દેખાયું, રહ્યા એકબીજામાં સંકળાઈ
શિવ કહો કે શક્તિ કહો, ફરક પ્રભુમાં નવ ગણો
એક જગકલ્યાણનું ધ્યાન ધરતા, બીજા લઈ શસ્ત્રો વહારે ચડતા
હિંસાની તો જ્યાં આંધી ચડી, સત્ય, પ્રેમ, અહિંસા પ્રબોધી
કર્મોમાં તો જગમાં કાટ ચડ્યા, કર્મમાં તો જગને વાળ્યા
નિઃસ્પૃહી ને કલ્યાણકારી, શક્તિએ સેવા એની સ્વીકારી
ધ્યાનમાં રહ્યા સદા ધ્યાની, ધ્યાનમાં દીધી શક્તિ સ્થાપી1989-11-22https://i.ytimg.com/vi/2fQBTCChs8Q/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=2fQBTCChs8Q
|