1989-12-04
1989-12-04
1989-12-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14616
પ્રવેશતાં તો આ જગમાં, હારજીતનાં મંડાણ તો મંડાઈ જાય છે
પ્રવેશતાં તો આ જગમાં, હારજીતનાં મંડાણ તો મંડાઈ જાય છે
છે એક તરફ તો દૈવી વૃત્તિઓ તારી, ઊભી છે સામે આસુરી વૃત્તિઓ તારી
સામસામા હારજીતના પાસા તો ફેંકાઈ જાય છે
લાગે જીત જ્યાં એકની, બાજી અચાનક ત્યાં પલટાઈ જાય છે
એકબીજાને હરાવવા, કોશિશો તો સામસામી ખૂબ થાય છે
નથી કાંઈ એ તો એકલા, નિતનવા દાવ ત્યાં અજમાવાય છે
ઘડીમાં હાથ તો એકના ઉપર, ઘડીમાં બીજાનો ઉપર આવી જાય છે
શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ ને ધીરજ, સૈન્ય સાથે સામનો કરવા તૈયાર છે
કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, બાધા નાખવા તો તૈયાર છે
નિતનવા ઉપાયો ને શસ્ત્રો, જીત મેળવવા અજમાવાય છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
pravēśatāṁ tō ā jagamāṁ, hārajītanāṁ maṁḍāṇa tō maṁḍāī jāya chē
chē ēka tarapha tō daivī vr̥ttiō tārī, ūbhī chē sāmē āsurī vr̥ttiō tārī
sāmasāmā hārajītanā pāsā tō phēṁkāī jāya chē
lāgē jīta jyāṁ ēkanī, bājī acānaka tyāṁ palaṭāī jāya chē
ēkabījānē harāvavā, kōśiśō tō sāmasāmī khūba thāya chē
nathī kāṁī ē tō ēkalā, nitanavā dāva tyāṁ ajamāvāya chē
ghaḍīmāṁ hātha tō ēkanā upara, ghaḍīmāṁ bījānō upara āvī jāya chē
śraddhā, bhakti, prēma nē dhīraja, sainya sāthē sāmanō karavā taiyāra chē
kāma, krōdha, lōbha, mōha, matsara, bādhā nākhavā tō taiyāra chē
nitanavā upāyō nē śastrō, jīta mēlavavā ajamāvāya chē
|