1989-12-10
1989-12-10
1989-12-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14627
કરે કોશિશ માનવ તો જીવનમાં, જીતવા રે હૈયું, અન્ય માનવનું

કરે ના કોશિશ એટલી જીવનમાં, જીતવા હૈયું તો પ્રભુનું
રહે સદા આતુર એ તો જાણવા, મન અન્ય માનવનું
રહે સદા એ તો ઉદાસીન, જાણવા રે મન તો પ્રભુનું
રાખે ચિત્ત માયામાં સદા એ તો જોડી, રહે માયા પાછળ સદા દોડી
જોડે ના એ તો ચિત્ત પ્રભુમાં, જાયે પ્રભુ પાસેથી એ તો દોડી
ગોતે ને દોડે એ તો જગમાં, અન્યનો સાથ મેળવવા
કરે ના કોશિશ એ તો એટલી, સાથ પ્રભુનો તો મેળવવા
કરે વિચારો સદા એ માયાના, રહે સદા ડૂબ્યો એ તો `હું' પદમાં
નથી જીવનનો તો કોઈ છેડો, છે છેડો જીવનનો તો બ્રહ્મપદમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karē kōśiśa mānava tō jīvanamāṁ, jītavā rē haiyuṁ, anya mānavanuṁ
karē nā kōśiśa ēṭalī jīvanamāṁ, jītavā haiyuṁ tō prabhunuṁ
rahē sadā ātura ē tō jāṇavā, mana anya mānavanuṁ
rahē sadā ē tō udāsīna, jāṇavā rē mana tō prabhunuṁ
rākhē citta māyāmāṁ sadā ē tō jōḍī, rahē māyā pāchala sadā dōḍī
jōḍē nā ē tō citta prabhumāṁ, jāyē prabhu pāsēthī ē tō dōḍī
gōtē nē dōḍē ē tō jagamāṁ, anyanō sātha mēlavavā
karē nā kōśiśa ē tō ēṭalī, sātha prabhunō tō mēlavavā
karē vicārō sadā ē māyānā, rahē sadā ḍūbyō ē tō `huṁ' padamāṁ
nathī jīvananō tō kōī chēḍō, chē chēḍō jīvananō tō brahmapadamāṁ
|