1989-12-11
1989-12-11
1989-12-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14630
ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું ચાલતો, ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંક તો ખાડા, મળશે ક્યાંક તો ટેકરા - વિશ્વાસે...
હશે રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા – વિશ્વાસે…
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માગજે તો સાથ સદા પ્રભુનો - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વહેલા, કોઈ મોડા - વિશ્વાસે...
https://www.youtube.com/watch?v=GHxbFgpFenU
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું ચાલતો, ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંક તો ખાડા, મળશે ક્યાંક તો ટેકરા - વિશ્વાસે...
હશે રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા – વિશ્વાસે…
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માગજે તો સાથ સદા પ્રભુનો - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વહેલા, કોઈ મોડા - વિશ્વાસે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūbhā kē sīdhā, āḍā kē avalā, māraga āvaśē ēvā
viśvāsē prabhunā rahēśē tuṁ cālatō, cālatō tuṁ rahējē
malaśē tanē kyāṁka tō khāḍā, malaśē kyāṁka tō ṭēkarā - viśvāsē...
haśē rastā kaṁīka tō jāṇītā, haśē tō kaṁīka ajāṇyā – viśvāsē…
dhagadhagatī rētīmāṁthī kē jāśē māragaḍā vikarāla vanamāṁ - viśvāsē...
dina vītaśē nē dina ūgaśē, vītaśē rē ēma tō dahāḍā - viśvāsē ...
ḍhūṁḍhajē nā sātha tuṁ kōīnō, māgajē tō sātha sadā prabhunō - viśvāsē...
malaśē māragaḍē vikarāla paśuō, haśē taiyāra tanē jhaḍapavā - viśvāsē...
nathī kāṁī ēka ja cālanārō tuṁ, malaśē cālanārā tō badhā - viśvāsē...
haśē gati kōīnī jhājhī, kōīnī thōḍī, pahōṁcaśē kōī vahēlā, kōī mōḍā - viśvāsē...
ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવાઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું ચાલતો, ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંક તો ખાડા, મળશે ક્યાંક તો ટેકરા - વિશ્વાસે...
હશે રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા – વિશ્વાસે…
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માગજે તો સાથ સદા પ્રભુનો - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વહેલા, કોઈ મોડા - વિશ્વાસે...1989-12-11https://i.ytimg.com/vi/GHxbFgpFenU/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=GHxbFgpFenU ઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવાઊભા કે સીધા, આડા કે અવળા, મારગ આવશે એવા
વિશ્વાસે પ્રભુના રહેશે તું ચાલતો, ચાલતો તું રહેજે
મળશે તને ક્યાંક તો ખાડા, મળશે ક્યાંક તો ટેકરા - વિશ્વાસે...
હશે રસ્તા કંઈક તો જાણીતા, હશે તો કંઈક અજાણ્યા – વિશ્વાસે…
ધગધગતી રેતીમાંથી કે જાશે મારગડા વિકરાળ વનમાં - વિશ્વાસે...
દિન વીતશે ને દિન ઊગશે, વીતશે રે એમ તો દહાડા - વિશ્વાસે ...
ઢૂંઢજે ના સાથ તું કોઈનો, માગજે તો સાથ સદા પ્રભુનો - વિશ્વાસે...
મળશે મારગડે વિકરાળ પશુઓ, હશે તૈયાર તને ઝડપવા - વિશ્વાસે...
નથી કાંઈ એક જ ચાલનારો તું, મળશે ચાલનારા તો બધા - વિશ્વાસે...
હશે ગતિ કોઈની ઝાઝી, કોઈની થોડી, પહોંચશે કોઈ વહેલા, કોઈ મોડા - વિશ્વાસે...1989-12-11https://i.ytimg.com/vi/ON3HAEn3XAw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ON3HAEn3XAw
|