Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2151 | Date: 16-Dec-1989
એક-એક ચીજની જરૂરત છે સંસારમાં, કર્તાએ બનાવ્યું તો છે સમજીને
Ēka-ēka cījanī jarūrata chē saṁsāramāṁ, kartāē banāvyuṁ tō chē samajīnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2151 | Date: 16-Dec-1989

એક-એક ચીજની જરૂરત છે સંસારમાં, કર્તાએ બનાવ્યું તો છે સમજીને

  Audio

ēka-ēka cījanī jarūrata chē saṁsāramāṁ, kartāē banāvyuṁ tō chē samajīnē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-16 1989-12-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14640 એક-એક ચીજની જરૂરત છે સંસારમાં, કર્તાએ બનાવ્યું તો છે સમજીને એક-એક ચીજની જરૂરત છે સંસારમાં, કર્તાએ બનાવ્યું તો છે સમજીને

જરૂરિયાત જાગતાં, ના એ જો મળતાં, કિંમત એની, ત્યારે તો સમજાયે

નાખી દીધેલી ચીજની ભી જરૂરિયાત, એની ભી તો પાછી પડે

જાગે જરૂરિયાત, ના મળે ત્યારે, એવું પણ જીવનમાં રે બને

પડે જરૂરિયાત ધૂળ, હીરાની, ને વળી અન્નની ભી તો પડે

હીરા ના ભૂખ સંતોષે, અન્ન ના ચમકે, સહુ-સહુના સ્થાને તો શોભે

દિવસ ભી કર્યા, રાત ભી તો કરી, કર્યું છે કર્તાએ તો સમજીને

થોડું સુખ ભી દીધું, દુઃખ ભી દીધું, દીધું છે સહુ સમજીને

માનવમાં દાનવ ભી સર્જ્યા, દેવ ભી સર્જ્યા, બધું તો જાણીને

રાખી સહુની હસ્તી સાથે, જીવનમાં કર્તાએ તો સમજીને
https://www.youtube.com/watch?v=yZg_wUoA5oI
View Original Increase Font Decrease Font

એક-એક ચીજની જરૂરત છે સંસારમાં, કર્તાએ બનાવ્યું તો છે સમજીને

જરૂરિયાત જાગતાં, ના એ જો મળતાં, કિંમત એની, ત્યારે તો સમજાયે

નાખી દીધેલી ચીજની ભી જરૂરિયાત, એની ભી તો પાછી પડે

જાગે જરૂરિયાત, ના મળે ત્યારે, એવું પણ જીવનમાં રે બને

પડે જરૂરિયાત ધૂળ, હીરાની, ને વળી અન્નની ભી તો પડે

હીરા ના ભૂખ સંતોષે, અન્ન ના ચમકે, સહુ-સહુના સ્થાને તો શોભે

દિવસ ભી કર્યા, રાત ભી તો કરી, કર્યું છે કર્તાએ તો સમજીને

થોડું સુખ ભી દીધું, દુઃખ ભી દીધું, દીધું છે સહુ સમજીને

માનવમાં દાનવ ભી સર્જ્યા, દેવ ભી સર્જ્યા, બધું તો જાણીને

રાખી સહુની હસ્તી સાથે, જીવનમાં કર્તાએ તો સમજીને

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka-ēka cījanī jarūrata chē saṁsāramāṁ, kartāē banāvyuṁ tō chē samajīnē

jarūriyāta jāgatāṁ, nā ē jō malatāṁ, kiṁmata ēnī, tyārē tō samajāyē

nākhī dīdhēlī cījanī bhī jarūriyāta, ēnī bhī tō pāchī paḍē

jāgē jarūriyāta, nā malē tyārē, ēvuṁ paṇa jīvanamāṁ rē banē

paḍē jarūriyāta dhūla, hīrānī, nē valī annanī bhī tō paḍē

hīrā nā bhūkha saṁtōṣē, anna nā camakē, sahu-sahunā sthānē tō śōbhē

divasa bhī karyā, rāta bhī tō karī, karyuṁ chē kartāē tō samajīnē

thōḍuṁ sukha bhī dīdhuṁ, duḥkha bhī dīdhuṁ, dīdhuṁ chē sahu samajīnē

mānavamāṁ dānava bhī sarjyā, dēva bhī sarjyā, badhuṁ tō jāṇīnē

rākhī sahunī hastī sāthē, jīvanamāṁ kartāē tō samajīnē
Scan Image

Gujarati Bhajan no. 2151 by Satguru Devendra Ghia - Kaka

First...214921502151...Last