Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2181 | Date: 29-Dec-1989
છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે
Chē tuṁ tō jaganō rakhavālō rē prabhu, karē jagamāṁ sahunī rakhavālī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2181 | Date: 29-Dec-1989

છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે

  No Audio

chē tuṁ tō jaganō rakhavālō rē prabhu, karē jagamāṁ sahunī rakhavālī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1989-12-29 1989-12-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14670 છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે

ભૂલીને માગવું ખુદની રે રક્ષા, માગે સહુ માયાની તો રખવાળી રે

તૂટતા માયા બને ત્યાં આકળા, કરે વાતો ભલે એ મુક્તિની રે

મૂંઝાયે ત્યારે પ્રભુ તું તો, મળે ના ઉકેલ તને માનવની દ્વિધામાં રે

ફરતા રહે સહુ, મન ને વિચારોથી, ના દઈ શક્યા કર્તા એને ત્યારે રે

પૂર્ણપણે રહ્યા જ્યારે જે એનામાં, કરી એની તો પૂર્ણ રખવાળી રે

ઘડીમાં એક વાત, ઘડીમાં બીજી આવે દેવા, ફરે પાછા કર્તા ત્યારે રે

સ્થિરતા રહી જેવા મન વિચારોમાં, બન્યું સહેલું કર્તાએ એ તો દેવાનું રે
View Original Increase Font Decrease Font

છે તું તો જગનો રખવાળો રે પ્રભુ, કરે જગમાં સહુની રખવાળી રે

ભૂલીને માગવું ખુદની રે રક્ષા, માગે સહુ માયાની તો રખવાળી રે

તૂટતા માયા બને ત્યાં આકળા, કરે વાતો ભલે એ મુક્તિની રે

મૂંઝાયે ત્યારે પ્રભુ તું તો, મળે ના ઉકેલ તને માનવની દ્વિધામાં રે

ફરતા રહે સહુ, મન ને વિચારોથી, ના દઈ શક્યા કર્તા એને ત્યારે રે

પૂર્ણપણે રહ્યા જ્યારે જે એનામાં, કરી એની તો પૂર્ણ રખવાળી રે

ઘડીમાં એક વાત, ઘડીમાં બીજી આવે દેવા, ફરે પાછા કર્તા ત્યારે રે

સ્થિરતા રહી જેવા મન વિચારોમાં, બન્યું સહેલું કર્તાએ એ તો દેવાનું રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē tuṁ tō jaganō rakhavālō rē prabhu, karē jagamāṁ sahunī rakhavālī rē

bhūlīnē māgavuṁ khudanī rē rakṣā, māgē sahu māyānī tō rakhavālī rē

tūṭatā māyā banē tyāṁ ākalā, karē vātō bhalē ē muktinī rē

mūṁjhāyē tyārē prabhu tuṁ tō, malē nā ukēla tanē mānavanī dvidhāmāṁ rē

pharatā rahē sahu, mana nē vicārōthī, nā daī śakyā kartā ēnē tyārē rē

pūrṇapaṇē rahyā jyārē jē ēnāmāṁ, karī ēnī tō pūrṇa rakhavālī rē

ghaḍīmāṁ ēka vāta, ghaḍīmāṁ bījī āvē dēvā, pharē pāchā kartā tyārē rē

sthiratā rahī jēvā mana vicārōmāṁ, banyuṁ sahēluṁ kartāē ē tō dēvānuṁ rē
Scan Image

Gujarati Bhajan no. 2181 by Satguru Devendra Ghia - Kaka
First...217921802181...Last