Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2186 | Date: 30-Dec-1989
ભાવ દેખી તું તો ભેટી પડી, પ્રેમ દેખી તું તો પીગળી ગઈ
Bhāva dēkhī tuṁ tō bhēṭī paḍī, prēma dēkhī tuṁ tō pīgalī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2186 | Date: 30-Dec-1989

ભાવ દેખી તું તો ભેટી પડી, પ્રેમ દેખી તું તો પીગળી ગઈ

  No Audio

bhāva dēkhī tuṁ tō bhēṭī paḍī, prēma dēkhī tuṁ tō pīgalī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1989-12-30 1989-12-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14675 ભાવ દેખી તું તો ભેટી પડી, પ્રેમ દેખી તું તો પીગળી ગઈ ભાવ દેખી તું તો ભેટી પડી, પ્રેમ દેખી તું તો પીગળી ગઈ

રે જગજનની, જગમાં તારી જોડી બીજી તો ના મળી

દુઃખી દેખી તું તો દોડી આવી, બાળ દેખી રક્ષા તેં કરી - રે...

મૂંઝારામાં મારગ તો બનાવી દીધો, દયામાં તો નવરાવી - રે...

ગયો જ્યાં અસહાયતામાં તો પડી, પ્રેરણા દઈ દીધો ઊભો કરી - રે...

એકલતાની છાયા જ્યાં ઘેરી વળી, દઈ સાથ એકલતા તોડી દીધી - રે...

સહનશીલતા ગઈ જ્યાં તૂટી, દીધો શ્રદ્ધાનો દીપ જલાવી - રે...
View Original Increase Font Decrease Font

ભાવ દેખી તું તો ભેટી પડી, પ્રેમ દેખી તું તો પીગળી ગઈ

રે જગજનની, જગમાં તારી જોડી બીજી તો ના મળી

દુઃખી દેખી તું તો દોડી આવી, બાળ દેખી રક્ષા તેં કરી - રે...

મૂંઝારામાં મારગ તો બનાવી દીધો, દયામાં તો નવરાવી - રે...

ગયો જ્યાં અસહાયતામાં તો પડી, પ્રેરણા દઈ દીધો ઊભો કરી - રે...

એકલતાની છાયા જ્યાં ઘેરી વળી, દઈ સાથ એકલતા તોડી દીધી - રે...

સહનશીલતા ગઈ જ્યાં તૂટી, દીધો શ્રદ્ધાનો દીપ જલાવી - રે...

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

bhāva dēkhī tuṁ tō bhēṭī paḍī, prēma dēkhī tuṁ tō pīgalī gaī

rē jagajananī, jagamāṁ tārī jōḍī bījī tō nā malī

duḥkhī dēkhī tuṁ tō dōḍī āvī, bāla dēkhī rakṣā tēṁ karī - rē...

mūṁjhārāmāṁ māraga tō banāvī dīdhō, dayāmāṁ tō navarāvī - rē...

gayō jyāṁ asahāyatāmāṁ tō paḍī, prēraṇā daī dīdhō ūbhō karī - rē...

ēkalatānī chāyā jyāṁ ghērī valī, daī sātha ēkalatā tōḍī dīdhī - rē...

sahanaśīlatā gaī jyāṁ tūṭī, dīdhō śraddhānō dīpa jalāvī - rē...
Scan Image

Gujarati Bhajan no. 2186 by Satguru Devendra Ghia - Kaka
First...218521862187...Last