Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2188 | Date: 01-Jan-1990
લાગતું નથી રે મન મારું, હવે બીજે રે ક્યાંય
Lāgatuṁ nathī rē mana māruṁ, havē bījē rē kyāṁya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 2188 | Date: 01-Jan-1990

લાગતું નથી રે મન મારું, હવે બીજે રે ક્યાંય

  No Audio

lāgatuṁ nathī rē mana māruṁ, havē bījē rē kyāṁya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1990-01-01 1990-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14677 લાગતું નથી રે મન મારું, હવે બીજે રે ક્યાંય લાગતું નથી રે મન મારું, હવે બીજે રે ક્યાંય

કર માડી હવે તો તું, એનો રે ઉપાય

રહી છે તું તો પાસે, બેઠો છું હું તો તારી પાસ

શાને મૌન ધરી બેઠી છે તું, કર મારી સાથે આજે વાત

બેસું કરવા જ્યાં તો વિચાર, એમાં તો તું આવી જાય - શાને...

ફેરવી બધે ખૂબ નજર, ફેરવવી નથી હવે બીજે ક્યાંય - શાને...

આંસુમાંથી જોઉં છું તને, તું તો એમાં રે અનેક દેખાય - શાને

સંભાળ્યું છે હૈયાને ખૂબ, દોડી-દોડી તારી પાસે જાય - શાને...

કરતી નથી પાંપણ તો મિલન, રખેને વિયોગ તારો થાય - શાને...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

lāgatuṁ nathī rē mana māruṁ, havē bījē rē kyāṁya

kara māḍī havē tō tuṁ, ēnō rē upāya

rahī chē tuṁ tō pāsē, bēṭhō chuṁ huṁ tō tārī pāsa

śānē mauna dharī bēṭhī chē tuṁ, kara mārī sāthē ājē vāta

bēsuṁ karavā jyāṁ tō vicāra, ēmāṁ tō tuṁ āvī jāya - śānē...

phēravī badhē khūba najara, phēravavī nathī havē bījē kyāṁya - śānē...

āṁsumāṁthī jōuṁ chuṁ tanē, tuṁ tō ēmāṁ rē anēka dēkhāya - śānē

saṁbhālyuṁ chē haiyānē khūba, dōḍī-dōḍī tārī pāsē jāya - śānē...

karatī nathī pāṁpaṇa tō milana, rakhēnē viyōga tārō thāya - śānē...
Scan Image

Gujarati Bhajan no. 2188 by Satguru Devendra Ghia - Kaka
First...218821892190...Last