Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2190 | Date: 01-Jan-1990
જે પાણીએ દાળ ચડે, એ પાણીએ એને તો ચડાવજે
Jē pāṇīē dāla caḍē, ē pāṇīē ēnē tō caḍāvajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2190 | Date: 01-Jan-1990

જે પાણીએ દાળ ચડે, એ પાણીએ એને તો ચડાવજે

  No Audio

jē pāṇīē dāla caḍē, ē pāṇīē ēnē tō caḍāvajē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-01-01 1990-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14679 જે પાણીએ દાળ ચડે, એ પાણીએ એને તો ચડાવજે જે પાણીએ દાળ ચડે, એ પાણીએ એને તો ચડાવજે

જે મારગે ચિત્ત સ્થિર રહે, મારગ તો એ અપનાવજે

ખાવું હોય તો જે તારે, સામગ્રી ભેગી એની કરી રાખજે

કરશે સામગ્રી તું બીજી રે ભેગી, કામ ના એ તો લાગશે

કરવા બેસશે માથાકૂટ તો એમાં, જોજે ઈંધણ ખૂટી ના જાશે

પાણી ને દાળ હશે ભલેને પાસે, એમનાં એમ એ રહી જાશે

જાગશે ખાવાની જે ઇચ્છા, બીજું ખાવાથી સંતોષ ના આવશે

મળતાં માગેલો ખોરાક, સંતોષ ને આનંદ આપશે

જાગશે ભૂખ હરિદર્શનની સાચી, માયા સંતોષ ના આપશે

મળતાં ધાર્યાં દર્શન પ્રભુનાં, આનંદ તો ત્યાં વ્યાપશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jē pāṇīē dāla caḍē, ē pāṇīē ēnē tō caḍāvajē

jē māragē citta sthira rahē, māraga tō ē apanāvajē

khāvuṁ hōya tō jē tārē, sāmagrī bhēgī ēnī karī rākhajē

karaśē sāmagrī tuṁ bījī rē bhēgī, kāma nā ē tō lāgaśē

karavā bēsaśē māthākūṭa tō ēmāṁ, jōjē īṁdhaṇa khūṭī nā jāśē

pāṇī nē dāla haśē bhalēnē pāsē, ēmanāṁ ēma ē rahī jāśē

jāgaśē khāvānī jē icchā, bījuṁ khāvāthī saṁtōṣa nā āvaśē

malatāṁ māgēlō khōrāka, saṁtōṣa nē ānaṁda āpaśē

jāgaśē bhūkha haridarśananī sācī, māyā saṁtōṣa nā āpaśē

malatāṁ dhāryāṁ darśana prabhunāṁ, ānaṁda tō tyāṁ vyāpaśē
Scan Image

Gujarati Bhajan no. 2190 by Satguru Devendra Ghia - Kaka
First...218821892190...Last