Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2193 | Date: 01-Jan-1990
કારણનું કારણ ગોત્યું, કારણ તો ના જડ્યું
Kāraṇanuṁ kāraṇa gōtyuṁ, kāraṇa tō nā jaḍyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2193 | Date: 01-Jan-1990

કારણનું કારણ ગોત્યું, કારણ તો ના જડ્યું

  Audio

kāraṇanuṁ kāraṇa gōtyuṁ, kāraṇa tō nā jaḍyuṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-01-01 1990-01-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14682 કારણનું કારણ ગોત્યું, કારણ તો ના જડ્યું કારણનું કારણ ગોત્યું, કારણ તો ના જડ્યું

પણ રટણ તો એનું રે, હાથમાં તો રહી ગયું

બેઠો વિવરણ કરવા, કારણનું કારણ ના મળ્યું - પણ...

ગયો પકડવા કિરણ પ્રકાશનું, કિરણ એનું ના મળ્યું - પણ...

કરવા ગયો નિવારણ એનું, નિવારણ એનું ના મળ્યું - પણ...

ગયો બદલવા વાતાવરણ મારું, વાતાવરણ ના બદલાયું - પણ...

ગયો અનુકરણ કરવા ભક્તનું, અનુકરણ ના થયું - પણ...

કરવા ગયો મારણ તો વેરનું, મારણ એનું ના થયું - પણ...

ગયો સુધારવા આચરણ મારું, આચરણ તો ના સુધર્યું - પણ...

ગયો પકડવા ચરણ પ્રભુનાં, ચરણ ના પકડી શક્યો

પણ જીવનરણ હાથમાં તો રહી ગયું
https://www.youtube.com/watch?v=zbivDi7y3zY
View Original Increase Font Decrease Font

કારણનું કારણ ગોત્યું, કારણ તો ના જડ્યું

પણ રટણ તો એનું રે, હાથમાં તો રહી ગયું

બેઠો વિવરણ કરવા, કારણનું કારણ ના મળ્યું - પણ...

ગયો પકડવા કિરણ પ્રકાશનું, કિરણ એનું ના મળ્યું - પણ...

કરવા ગયો નિવારણ એનું, નિવારણ એનું ના મળ્યું - પણ...

ગયો બદલવા વાતાવરણ મારું, વાતાવરણ ના બદલાયું - પણ...

ગયો અનુકરણ કરવા ભક્તનું, અનુકરણ ના થયું - પણ...

કરવા ગયો મારણ તો વેરનું, મારણ એનું ના થયું - પણ...

ગયો સુધારવા આચરણ મારું, આચરણ તો ના સુધર્યું - પણ...

ગયો પકડવા ચરણ પ્રભુનાં, ચરણ ના પકડી શક્યો

પણ જીવનરણ હાથમાં તો રહી ગયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kāraṇanuṁ kāraṇa gōtyuṁ, kāraṇa tō nā jaḍyuṁ

paṇa raṭaṇa tō ēnuṁ rē, hāthamāṁ tō rahī gayuṁ

bēṭhō vivaraṇa karavā, kāraṇanuṁ kāraṇa nā malyuṁ - paṇa...

gayō pakaḍavā kiraṇa prakāśanuṁ, kiraṇa ēnuṁ nā malyuṁ - paṇa...

karavā gayō nivāraṇa ēnuṁ, nivāraṇa ēnuṁ nā malyuṁ - paṇa...

gayō badalavā vātāvaraṇa māruṁ, vātāvaraṇa nā badalāyuṁ - paṇa...

gayō anukaraṇa karavā bhaktanuṁ, anukaraṇa nā thayuṁ - paṇa...

karavā gayō māraṇa tō vēranuṁ, māraṇa ēnuṁ nā thayuṁ - paṇa...

gayō sudhāravā ācaraṇa māruṁ, ācaraṇa tō nā sudharyuṁ - paṇa...

gayō pakaḍavā caraṇa prabhunāṁ, caraṇa nā pakaḍī śakyō

paṇa jīvanaraṇa hāthamāṁ tō rahī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 2193 by Satguru Devendra Ghia - Kaka

First...219121922193...Last