Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2213 | Date: 08-Jan-1990
છે માતા તો તારા ભાવ ને ભાવનાનો રે આયનો રે
Chē mātā tō tārā bhāva nē bhāvanānō rē āyanō rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2213 | Date: 08-Jan-1990

છે માતા તો તારા ભાવ ને ભાવનાનો રે આયનો રે

  No Audio

chē mātā tō tārā bhāva nē bhāvanānō rē āyanō rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-01-08 1990-01-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14702 છે માતા તો તારા ભાવ ને ભાવનાનો રે આયનો રે છે માતા તો તારા ભાવ ને ભાવનાનો રે આયનો રે

તારા ભાવે-ભાવે ત્યાં ભાવો બદલાતા દેખાય રે

બેઠો જ્યાં દુઃખી થઈ એની સામે, દુઃખી-દુઃખી એ તો દેખાય રે

બેઠો જ્યાં સુખભર્યા હૈયે સામે, ત્યાં સુખની રેખા ઊભરાય રે

ડંખભર્યા હૈયે ગયો જ્યાં સામે, આંખ સ્થિર ત્યાં દેખાય રે

પાપભર્યા હૈયે ગયો જ્યાં સામે, ઘૃણા ત્યાં વરસતી દેખાય રે

મૂંઝવણભર્યા હૈયે ગયો જ્યાં સામે, કૃપા ઝરતી ત્યાં દેખાય રે

ક્રોધભર્યા હૈયે ગયો જ્યાં સામે, પ્રેમ તો ત્યાં ઝરતો દેખાય રે

બાળ બની જ્યાં બેઠો એની સામે, વહાલ ત્યાં તો ઊભરાય રે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē mātā tō tārā bhāva nē bhāvanānō rē āyanō rē

tārā bhāvē-bhāvē tyāṁ bhāvō badalātā dēkhāya rē

bēṭhō jyāṁ duḥkhī thaī ēnī sāmē, duḥkhī-duḥkhī ē tō dēkhāya rē

bēṭhō jyāṁ sukhabharyā haiyē sāmē, tyāṁ sukhanī rēkhā ūbharāya rē

ḍaṁkhabharyā haiyē gayō jyāṁ sāmē, āṁkha sthira tyāṁ dēkhāya rē

pāpabharyā haiyē gayō jyāṁ sāmē, ghr̥ṇā tyāṁ varasatī dēkhāya rē

mūṁjhavaṇabharyā haiyē gayō jyāṁ sāmē, kr̥pā jharatī tyāṁ dēkhāya rē

krōdhabharyā haiyē gayō jyāṁ sāmē, prēma tō tyāṁ jharatō dēkhāya rē

bāla banī jyāṁ bēṭhō ēnī sāmē, vahāla tyāṁ tō ūbharāya rē
Scan Image

Gujarati Bhajan no. 2213 by Satguru Devendra Ghia - Kaka
First...221222132214...Last