Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2214 | Date: 08-Jan-1990
દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી
Dēkhāya chē jē tuṁ sāmē, chē ē tuṁ sācī, dēkhāya chē jē sthānē, chē tuṁ ē sācī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2214 | Date: 08-Jan-1990

દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી

  No Audio

dēkhāya chē jē tuṁ sāmē, chē ē tuṁ sācī, dēkhāya chē jē sthānē, chē tuṁ ē sācī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-01-08 1990-01-08 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14703 દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી

ભુલાવે છે સ્વપ્ન તો જાગૃતિ મારી, આવવા નથી દેતી સ્વપ્ન તો જાગૃતિ

સૃષ્ટિ-સૃષ્ટિમાં તન્મય થાતાં, ભુલાય છે ત્યાં સૃષ્ટિ બીજી

તોય હૈયે જાગી જાય છે, આ સૃષ્ટિ સાચી કે તે સૃષ્ટિ

વસ્યો છે તો પ્રભુ બંને સૃષ્ટિમાં, માનવા મન તૈયાર નથી એ ખોટી

એક આવતા ભાગે બીજું, ચાલે છે તો બંનેની સંતાકૂકડી

કદી લાગે એક પ્રિય, કદી બીજી, જોર કરે જ્યાં જેવી મનોવૃત્તિ - તોય...

લાગી પ્રિય જ્યારે જે-જે, ચાહે નહીં તો જાવાને રે ત્યાંથી

ભૂલી જવાશે ત્યારે, એક તો શું સ્વપ્ન કે શું જાગૃતિ

રચ્યાપચ્યા રહેવા એક સૃષ્ટિમાં, પડશે ત્યાગવી એક યા બીજી - તોય...
View Original Increase Font Decrease Font


દેખાય છે જે તું સામે, છે એ તું સાચી, દેખાય છે જે સ્થાને, છે તું એ સાચી

ભુલાવે છે સ્વપ્ન તો જાગૃતિ મારી, આવવા નથી દેતી સ્વપ્ન તો જાગૃતિ

સૃષ્ટિ-સૃષ્ટિમાં તન્મય થાતાં, ભુલાય છે ત્યાં સૃષ્ટિ બીજી

તોય હૈયે જાગી જાય છે, આ સૃષ્ટિ સાચી કે તે સૃષ્ટિ

વસ્યો છે તો પ્રભુ બંને સૃષ્ટિમાં, માનવા મન તૈયાર નથી એ ખોટી

એક આવતા ભાગે બીજું, ચાલે છે તો બંનેની સંતાકૂકડી

કદી લાગે એક પ્રિય, કદી બીજી, જોર કરે જ્યાં જેવી મનોવૃત્તિ - તોય...

લાગી પ્રિય જ્યારે જે-જે, ચાહે નહીં તો જાવાને રે ત્યાંથી

ભૂલી જવાશે ત્યારે, એક તો શું સ્વપ્ન કે શું જાગૃતિ

રચ્યાપચ્યા રહેવા એક સૃષ્ટિમાં, પડશે ત્યાગવી એક યા બીજી - તોય...




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēkhāya chē jē tuṁ sāmē, chē ē tuṁ sācī, dēkhāya chē jē sthānē, chē tuṁ ē sācī

bhulāvē chē svapna tō jāgr̥ti mārī, āvavā nathī dētī svapna tō jāgr̥ti

sr̥ṣṭi-sr̥ṣṭimāṁ tanmaya thātāṁ, bhulāya chē tyāṁ sr̥ṣṭi bījī

tōya haiyē jāgī jāya chē, ā sr̥ṣṭi sācī kē tē sr̥ṣṭi

vasyō chē tō prabhu baṁnē sr̥ṣṭimāṁ, mānavā mana taiyāra nathī ē khōṭī

ēka āvatā bhāgē bījuṁ, cālē chē tō baṁnēnī saṁtākūkaḍī

kadī lāgē ēka priya, kadī bījī, jōra karē jyāṁ jēvī manōvr̥tti - tōya...

lāgī priya jyārē jē-jē, cāhē nahīṁ tō jāvānē rē tyāṁthī

bhūlī javāśē tyārē, ēka tō śuṁ svapna kē śuṁ jāgr̥ti

racyāpacyā rahēvā ēka sr̥ṣṭimāṁ, paḍaśē tyāgavī ēka yā bījī - tōya...
Scan Image

Gujarati Bhajan no. 2214 by Satguru Devendra Ghia - Kaka
First...221222132214...Last