1990-01-10
1990-01-10
1990-01-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14708
છીએ જગમાં તો સહુ સંતાન શક્તિના રે, બન્યા કોઈ સશક્ત કે અશક્ત રે

જોડાયું મન જેનું જેવું જેમાં રે, બન્યા તેવા સશક્ત કે અશક્ત રે
અજ્ઞાન છવાઈ ગયું જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો અશક્ત રે
અભિમાને કીધો કબજો હૈયાનો રે, બન્યા ત્યાં તો અશક્ત રે
અહં ભરાયો જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો અશક્ત રે
અસત્યનો લીધો સહારો જીવનમાં રે, બન્યા ત્યાં તો અશક્ત રે
સદ્દગુણ ભરાયા જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો સશક્ત રે
સદ્દવિચારો છવાયા જ્યાં બુદ્ધિમાં રે, બન્યા ત્યાં તો સશક્ત રે
સદ્દભાવ છવાયા જ્યાં હૈયે રે, બન્યા ત્યાં તો સશક્ત રે
સત્ય પર રહ્યા જ્યાં ચાલતા રે, બન્યા ત્યાં તો સશક્ત રે
થતું ગયું જ્યાં મન લીન એમાં, રહ્યા તેવા સશક્ત કે અશક્ત રે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chīē jagamāṁ tō sahu saṁtāna śaktinā rē, banyā kōī saśakta kē aśakta rē
jōḍāyuṁ mana jēnuṁ jēvuṁ jēmāṁ rē, banyā tēvā saśakta kē aśakta rē
ajñāna chavāī gayuṁ jyāṁ haiyē rē, banyā tyāṁ tō aśakta rē
abhimānē kīdhō kabajō haiyānō rē, banyā tyāṁ tō aśakta rē
ahaṁ bharāyō jyāṁ haiyē rē, banyā tyāṁ tō aśakta rē
asatyanō līdhō sahārō jīvanamāṁ rē, banyā tyāṁ tō aśakta rē
saddaguṇa bharāyā jyāṁ haiyē rē, banyā tyāṁ tō saśakta rē
saddavicārō chavāyā jyāṁ buddhimāṁ rē, banyā tyāṁ tō saśakta rē
saddabhāva chavāyā jyāṁ haiyē rē, banyā tyāṁ tō saśakta rē
satya para rahyā jyāṁ cālatā rē, banyā tyāṁ tō saśakta rē
thatuṁ gayuṁ jyāṁ mana līna ēmāṁ, rahyā tēvā saśakta kē aśakta rē
|
|