Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2220 | Date: 11-Jan-1990
આવ્યો જગમાં જ્યાં એકલો-એકલો, હતો ના કોઈ સાથ કે સથવારો
Āvyō jagamāṁ jyāṁ ēkalō-ēkalō, hatō nā kōī sātha kē sathavārō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 2220 | Date: 11-Jan-1990

આવ્યો જગમાં જ્યાં એકલો-એકલો, હતો ના કોઈ સાથ કે સથવારો

  No Audio

āvyō jagamāṁ jyāṁ ēkalō-ēkalō, hatō nā kōī sātha kē sathavārō

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1990-01-11 1990-01-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14709 આવ્યો જગમાં જ્યાં એકલો-એકલો, હતો ના કોઈ સાથ કે સથવારો આવ્યો જગમાં જ્યાં એકલો-એકલો, હતો ના કોઈ સાથ કે સથવારો

મળ્યા હતા ત્યારે ભી તો તને, તારાં કર્મોનો તો સાથ ને સથવારો

આવીને જગમાં, ભૂલીને આ, શોધે છે શાને તું બીજો રે સથવારો

જાશે છોડી જ્યારે જગને તું, આવશે ના બીજો કોઈ રે સથવારો

આવશે ત્યારે ભી તો તારી સાથે, તારાં કર્મોનો રે સથવારો

આવ્યો જગમાં, હટ્યા જ્યાં બીજા, દીધો ભાવોએ સાથ ને સથવારો

ભર્યા હશે વિશ્વાસ ને શ્રદ્ધા હૈયે, સાચો છે એનો સાથ ને સથવારો

હિંમત ને ધીરજ હશે જ્યાં પાસે, હશે તારી પાસે જો એનો સથવારો

સહનશીલતા હશે ભરી હૈયે, હશે જો એનો પૂરો સાથ અને સથવારો

હશે જીવનમાં તું સાચો વિશ્વાસમાં પૂરો, હશે જો એનો રે સથવારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvyō jagamāṁ jyāṁ ēkalō-ēkalō, hatō nā kōī sātha kē sathavārō

malyā hatā tyārē bhī tō tanē, tārāṁ karmōnō tō sātha nē sathavārō

āvīnē jagamāṁ, bhūlīnē ā, śōdhē chē śānē tuṁ bījō rē sathavārō

jāśē chōḍī jyārē jaganē tuṁ, āvaśē nā bījō kōī rē sathavārō

āvaśē tyārē bhī tō tārī sāthē, tārāṁ karmōnō rē sathavārō

āvyō jagamāṁ, haṭyā jyāṁ bījā, dīdhō bhāvōē sātha nē sathavārō

bharyā haśē viśvāsa nē śraddhā haiyē, sācō chē ēnō sātha nē sathavārō

hiṁmata nē dhīraja haśē jyāṁ pāsē, haśē tārī pāsē jō ēnō sathavārō

sahanaśīlatā haśē bharī haiyē, haśē jō ēnō pūrō sātha anē sathavārō

haśē jīvanamāṁ tuṁ sācō viśvāsamāṁ pūrō, haśē jō ēnō rē sathavārō
Scan Image

Gujarati Bhajan no. 2220 by Satguru Devendra Ghia - Kaka
First...221822192220...Last