1990-01-25
1990-01-25
1990-01-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14733
દીધું એક પ્યારનું બિંદુ તને રે માડી, પ્યારનો સાગર ભરી તેં તો દીધો

ધર્યું એક મહેકતું ફૂલ તને રે માડી, જીવન મારું મહેકાવી તેં દીધું
માગ્યું એક બિંદુ કૃપાનું રે માડી, કૃપા સાગરમાં નવરાવી તેં દીધો
માગ્યો સહારો તારો રે માડી, જનમ-જનમનો સથવારો તેં દઈ દીધો
દીધું જ્યાં હૈયું મારું તને રે માડી, તારા હૈયામાં મને તેં બેસાડી દીધો
નીકળ્યો તને મળવા રે માડી, પ્રવાસ મારો તો તેં ટૂંકાવી દીધો
ચાહતો હતો દર્શન તારાં તો માડી, પ્રકાશ તારો હૈયે તેં ભરી દીધો
ના માગ્યું ભલે મેં, જાણીને એ તો, આનંદસાગર હૈયામાં ભરી દીધો
કટાણું મોઢું કીધું ના તેં કદી, આનંદથી મને તેં વધાવી લીધો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīdhuṁ ēka pyāranuṁ biṁdu tanē rē māḍī, pyāranō sāgara bharī tēṁ tō dīdhō
dharyuṁ ēka mahēkatuṁ phūla tanē rē māḍī, jīvana māruṁ mahēkāvī tēṁ dīdhuṁ
māgyuṁ ēka biṁdu kr̥pānuṁ rē māḍī, kr̥pā sāgaramāṁ navarāvī tēṁ dīdhō
māgyō sahārō tārō rē māḍī, janama-janamanō sathavārō tēṁ daī dīdhō
dīdhuṁ jyāṁ haiyuṁ māruṁ tanē rē māḍī, tārā haiyāmāṁ manē tēṁ bēsāḍī dīdhō
nīkalyō tanē malavā rē māḍī, pravāsa mārō tō tēṁ ṭūṁkāvī dīdhō
cāhatō hatō darśana tārāṁ tō māḍī, prakāśa tārō haiyē tēṁ bharī dīdhō
nā māgyuṁ bhalē mēṁ, jāṇīnē ē tō, ānaṁdasāgara haiyāmāṁ bharī dīdhō
kaṭāṇuṁ mōḍhuṁ kīdhuṁ nā tēṁ kadī, ānaṁdathī manē tēṁ vadhāvī līdhō
|
|