Hymn No. 2261 | Date: 05-Feb-1990
માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)
māḍī tārā bhāvamāṁ haiyuṁ māruṁ, jyāṁ ūchalatuṁ jāya (2)
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-02-05
1990-02-05
1990-02-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14750
માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)
માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)
ભાવેભાવમાં રે માડી, નમન ભાવથી ત્યાં તો તને થાય
એના મોજે-મોજે રે માડી, ઊછળતી ત્યાં તું તો દેખાય
દેજે ઊછળવા ભરતી એવી રે એની, મોજું તો એનું તને અડકી જાય
આવે ભલે ઓટ તો જ્યારે એમાં, જોજે તારા કિનારે એ પહોંચી જાય
ઊછળે નાનાં-મોટાં મોજાં ભલે, દેજે તારા હૈયામાં સ્થાન એને સદાય
પછડાટે-પછડાટે જાશે તો એ તૂટી, રહેજે કરતી નવાનું નિર્માણ
તારા છે ભાવો, તારું છે હૈયું, છે તારું એક જ તો હૈયામાં સ્થાન
https://www.youtube.com/watch?v=KJzR_D8cxp8
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)
ભાવેભાવમાં રે માડી, નમન ભાવથી ત્યાં તો તને થાય
એના મોજે-મોજે રે માડી, ઊછળતી ત્યાં તું તો દેખાય
દેજે ઊછળવા ભરતી એવી રે એની, મોજું તો એનું તને અડકી જાય
આવે ભલે ઓટ તો જ્યારે એમાં, જોજે તારા કિનારે એ પહોંચી જાય
ઊછળે નાનાં-મોટાં મોજાં ભલે, દેજે તારા હૈયામાં સ્થાન એને સદાય
પછડાટે-પછડાટે જાશે તો એ તૂટી, રહેજે કરતી નવાનું નિર્માણ
તારા છે ભાવો, તારું છે હૈયું, છે તારું એક જ તો હૈયામાં સ્થાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
māḍī tārā bhāvamāṁ haiyuṁ māruṁ, jyāṁ ūchalatuṁ jāya (2)
bhāvēbhāvamāṁ rē māḍī, namana bhāvathī tyāṁ tō tanē thāya
ēnā mōjē-mōjē rē māḍī, ūchalatī tyāṁ tuṁ tō dēkhāya
dējē ūchalavā bharatī ēvī rē ēnī, mōjuṁ tō ēnuṁ tanē aḍakī jāya
āvē bhalē ōṭa tō jyārē ēmāṁ, jōjē tārā kinārē ē pahōṁcī jāya
ūchalē nānāṁ-mōṭāṁ mōjāṁ bhalē, dējē tārā haiyāmāṁ sthāna ēnē sadāya
pachaḍāṭē-pachaḍāṭē jāśē tō ē tūṭī, rahējē karatī navānuṁ nirmāṇa
tārā chē bhāvō, tāruṁ chē haiyuṁ, chē tāruṁ ēka ja tō haiyāmāṁ sthāna
માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)
ભાવેભાવમાં રે માડી, નમન ભાવથી ત્યાં તો તને થાય
એના મોજે-મોજે રે માડી, ઊછળતી ત્યાં તું તો દેખાય
દેજે ઊછળવા ભરતી એવી રે એની, મોજું તો એનું તને અડકી જાય
આવે ભલે ઓટ તો જ્યારે એમાં, જોજે તારા કિનારે એ પહોંચી જાય
ઊછળે નાનાં-મોટાં મોજાં ભલે, દેજે તારા હૈયામાં સ્થાન એને સદાય
પછડાટે-પછડાટે જાશે તો એ તૂટી, રહેજે કરતી નવાનું નિર્માણ
તારા છે ભાવો, તારું છે હૈયું, છે તારું એક જ તો હૈયામાં સ્થાન1990-02-05https://i.ytimg.com/vi/KJzR_D8cxp8/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=KJzR_D8cxp8
|