1990-02-08
1990-02-08
1990-02-08
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14755
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ - રે માડી

તારી-મારી વચ્ચે હવે, પડદો તો શાને છે
છે તું તો નિરાકાર, છું હું તો સાકાર - રે માડી, તારી…
છું હું તો બેજવાબદાર, છે તું તો સમજદાર - રે માડી, તારી…
છે તું વિરાટ-વિશાલ, છું હું સાંકડા મનનો બાળ - રે માડી, તારી…
છે તું તો જગવ્યાપક, છું હું તો અલ્પ બિંદુ સમાન - રે માડી, તારી…
છું હું તો કૃપા ઝંખતો બાળ, છે તું તો કૃપા નિધાન - રે માડી, તારી…
છું તારો પ્રકાશ ઝંખતો બાળ, છે તું તો કોટિ સૂર્ય સમાન - રે માડી, તારી…
છે તું તો વિશાળ સાગર, છું તારામાં સમાવા ઇચ્છતો સરિતા સમાન - રે માડી, તારી…
છે તું તો ત્રિકાળ જ્ઞાન, છું હું તો નથી પોતાને જેનું જ્ઞાન - રે માડી, તારી…
https://www.youtube.com/watch?v=hPvgChTQizE
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ - રે માડી
તારી-મારી વચ્ચે હવે, પડદો તો શાને છે
છે તું તો નિરાકાર, છું હું તો સાકાર - રે માડી, તારી…
છું હું તો બેજવાબદાર, છે તું તો સમજદાર - રે માડી, તારી…
છે તું વિરાટ-વિશાલ, છું હું સાંકડા મનનો બાળ - રે માડી, તારી…
છે તું તો જગવ્યાપક, છું હું તો અલ્પ બિંદુ સમાન - રે માડી, તારી…
છું હું તો કૃપા ઝંખતો બાળ, છે તું તો કૃપા નિધાન - રે માડી, તારી…
છું તારો પ્રકાશ ઝંખતો બાળ, છે તું તો કોટિ સૂર્ય સમાન - રે માડી, તારી…
છે તું તો વિશાળ સાગર, છું તારામાં સમાવા ઇચ્છતો સરિતા સમાન - રે માડી, તારી…
છે તું તો ત્રિકાળ જ્ઞાન, છું હું તો નથી પોતાને જેનું જ્ઞાન - રે માડી, તારી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tuṁ tō mārī mātā, chuṁ huṁ tō tārō bāla - rē māḍī
tārī-mārī vaccē havē, paḍadō tō śānē chē
chē tuṁ tō nirākāra, chuṁ huṁ tō sākāra - rē māḍī, tārī…
chuṁ huṁ tō bējavābadāra, chē tuṁ tō samajadāra - rē māḍī, tārī…
chē tuṁ virāṭa-viśāla, chuṁ huṁ sāṁkaḍā mananō bāla - rē māḍī, tārī…
chē tuṁ tō jagavyāpaka, chuṁ huṁ tō alpa biṁdu samāna - rē māḍī, tārī…
chuṁ huṁ tō kr̥pā jhaṁkhatō bāla, chē tuṁ tō kr̥pā nidhāna - rē māḍī, tārī…
chuṁ tārō prakāśa jhaṁkhatō bāla, chē tuṁ tō kōṭi sūrya samāna - rē māḍī, tārī…
chē tuṁ tō viśāla sāgara, chuṁ tārāmāṁ samāvā icchatō saritā samāna - rē māḍī, tārī…
chē tuṁ tō trikāla jñāna, chuṁ huṁ tō nathī pōtānē jēnuṁ jñāna - rē māḍī, tārī…
છે તું તો મારી માતા, છું હું તો તારો બાળ - રે માડીછે તું તો મારી માતા, છું હું તો તારો બાળ - રે માડી
તારી-મારી વચ્ચે હવે, પડદો તો શાને છે
છે તું તો નિરાકાર, છું હું તો સાકાર - રે માડી, તારી…
છું હું તો બેજવાબદાર, છે તું તો સમજદાર - રે માડી, તારી…
છે તું વિરાટ-વિશાલ, છું હું સાંકડા મનનો બાળ - રે માડી, તારી…
છે તું તો જગવ્યાપક, છું હું તો અલ્પ બિંદુ સમાન - રે માડી, તારી…
છું હું તો કૃપા ઝંખતો બાળ, છે તું તો કૃપા નિધાન - રે માડી, તારી…
છું તારો પ્રકાશ ઝંખતો બાળ, છે તું તો કોટિ સૂર્ય સમાન - રે માડી, તારી…
છે તું તો વિશાળ સાગર, છું તારામાં સમાવા ઇચ્છતો સરિતા સમાન - રે માડી, તારી…
છે તું તો ત્રિકાળ જ્ઞાન, છું હું તો નથી પોતાને જેનું જ્ઞાન - રે માડી, તારી…1990-02-08https://i.ytimg.com/vi/hPvgChTQizE/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=hPvgChTQizE
|