Hymn No. 2281 | Date: 11-Feb-1990
પ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છે
prabhu, prabhu karatāṁ karatāṁ, prabhumaya tō mārē thāvuṁ chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1990-02-11
1990-02-11
1990-02-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14770
પ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છે
પ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છે
અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે-આનંદે નહાવું છે
લે છે સંભાળ સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે
અનહદ એના પ્રેમે નહાઈ, અનહદ આનંદે તો રહેવું છે
નિત્ય સ્મરણ એનું કરતાં કરતાં, એના મય તો થાવું છે
વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે
હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે
લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે
એના ગુણલાં ગાતાં-ગાતાં, એના ગુણમય મારે થાવું છે
નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે
https://www.youtube.com/watch?v=9qAv4YLHufc
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છે
અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે-આનંદે નહાવું છે
લે છે સંભાળ સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે
અનહદ એના પ્રેમે નહાઈ, અનહદ આનંદે તો રહેવું છે
નિત્ય સ્મરણ એનું કરતાં કરતાં, એના મય તો થાવું છે
વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે
હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે
લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે
એના ગુણલાં ગાતાં-ગાતાં, એના ગુણમય મારે થાવું છે
નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prabhu, prabhu karatāṁ karatāṁ, prabhumaya tō mārē thāvuṁ chē
anahada upakārī ēvā prabhunā, ānaṁdē-ānaṁdē nahāvuṁ chē
lē chē saṁbhāla sadā ē tō mārī, yāda sadā ē rākhavuṁ chē
anahada ēnā prēmē nahāī, anahada ānaṁdē tō rahēvuṁ chē
nitya smaraṇa ēnuṁ karatāṁ karatāṁ, ēnā maya tō thāvuṁ chē
vahētā jīvanamāṁ hara rasa chē ēnā, ēnā rasamaya tō thāvuṁ chē
haiyē ēnā bhāvō bharīnē, ēnā bhāvamaya tō mārē thāvuṁ chē
lakṣyamāṁ sadā tō ēnē rākhī, ēnā lakṣyamāṁ sadā rahēvuṁ chē
ēnā guṇalāṁ gātāṁ-gātāṁ, ēnā guṇamaya mārē thāvuṁ chē
najaramāṁ ēnē sadā tō rākhī, najaramāṁ ēnī sadā rahēvuṁ chē
English Explanation: |
|
By Chanting God’s name, I want to become one with God;
By the ultimate compassion of God, I want to bathe in his joy.
He is constantly taking care of me, that I want to remember always;
By bathing in his infinite love, I want to remain in infinite joy.
By constantly remembering him, want to become one with him;
In this flowing life, all the plays are his, want to become one with all his plays.
By filling emotions for him in the heart, want to become one in love with him;
By keeping him always as my goal, I want to remain always in his goal.
By constantly singing about his virtues, want to imbibe his virtues;
By constantly keeping him in sight, want to remain constantly in his sight.
પ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છેપ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છે
અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે-આનંદે નહાવું છે
લે છે સંભાળ સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે
અનહદ એના પ્રેમે નહાઈ, અનહદ આનંદે તો રહેવું છે
નિત્ય સ્મરણ એનું કરતાં કરતાં, એના મય તો થાવું છે
વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે
હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે
લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે
એના ગુણલાં ગાતાં-ગાતાં, એના ગુણમય મારે થાવું છે
નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે1990-02-11https://i.ytimg.com/vi/9qAv4YLHufc/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=9qAv4YLHufc પ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છેપ્રભુ, પ્રભુ કરતાં કરતાં, પ્રભુમય તો મારે થાવું છે
અનહદ ઉપકારી એવા પ્રભુના, આનંદે-આનંદે નહાવું છે
લે છે સંભાળ સદા એ તો મારી, યાદ સદા એ રાખવું છે
અનહદ એના પ્રેમે નહાઈ, અનહદ આનંદે તો રહેવું છે
નિત્ય સ્મરણ એનું કરતાં કરતાં, એના મય તો થાવું છે
વહેતા જીવનમાં હર રસ છે એના, એના રસમય તો થાવું છે
હૈયે એના ભાવો ભરીને, એના ભાવમય તો મારે થાવું છે
લક્ષ્યમાં સદા તો એને રાખી, એના લક્ષ્યમાં સદા રહેવું છે
એના ગુણલાં ગાતાં-ગાતાં, એના ગુણમય મારે થાવું છે
નજરમાં એને સદા તો રાખી, નજરમાં એની સદા રહેવું છે1990-02-11https://i.ytimg.com/vi/SRMPsmDGqqo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=SRMPsmDGqqo
|