Hymn No. 2282 | Date: 13-Feb-1990
ખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
khaṁkhērī tārī udāsī, khaṁkhērī tārī nirāśā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1990-02-13
1990-02-13
1990-02-13
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14771
ખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
હૈયે ભરી ઉમંગ ને હૈયે ભરી આશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી સ્થિર તારા ચિત્તને, કરી સ્થિર તારા મનડાને, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી વેરભાવ ને ત્યજી હૈયેથી ઈર્ષ્યા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી હૈયેથી બધી ઇચ્છા, લાવી ચિત્તમાં તન્મયતા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી બધી ચિંતા, ભરી હૈયામાં ભાવો પૂરા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી યાદ એના ગુણલા, કરી યાદ ઉપકાર એના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ભરી પ્રેમ તો હૈયામાં, ભરી ભાવ પ્રભુના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
https://www.youtube.com/watch?v=i9h0sF_ncAg
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
હૈયે ભરી ઉમંગ ને હૈયે ભરી આશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી સ્થિર તારા ચિત્તને, કરી સ્થિર તારા મનડાને, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી વેરભાવ ને ત્યજી હૈયેથી ઈર્ષ્યા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી હૈયેથી બધી ઇચ્છા, લાવી ચિત્તમાં તન્મયતા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી બધી ચિંતા, ભરી હૈયામાં ભાવો પૂરા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી યાદ એના ગુણલા, કરી યાદ ઉપકાર એના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ભરી પ્રેમ તો હૈયામાં, ભરી ભાવ પ્રભુના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khaṁkhērī tārī udāsī, khaṁkhērī tārī nirāśā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
haiyē bharī umaṁga nē haiyē bharī āśā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
karī sthira tārā cittanē, karī sthira tārā manaḍānē, haiyēthī prabhunā tuṁ guṇalā gā
tyajī vērabhāva nē tyajī haiyēthī īrṣyā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
tyajī haiyēthī badhī icchā, lāvī cittamāṁ tanmayatā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
tyajī badhī ciṁtā, bharī haiyāmāṁ bhāvō pūrā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
karī yāda ēnā guṇalā, karī yāda upakāra ēnā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
bharī prēma tō haiyāmāṁ, bharī bhāva prabhunā, haiyēthī prabhunā tuṁ guṇalā gā
English Explanation: |
|
Discarding your sadness, discarding your disheartened self, sing the praises of the Lord from your heart
Fill your heart with joy and fill your heart with hope, sing the praises of the lord from your heart
Make your mind steady and making your mind focused, sing the praises of the lord from the heart
abandon envy, and abandon jealousy from the heart, sing the praises of God from the heart
Abandon all desires from the heart, bring dedication in the mind, sing the praises of the Lord from the heart
Abandon all worries, fill the heart with devotion, sing the praises of the Lord from heart
Remembering his virtues, remembering his grace, sing the praises of the lord from your heart
Fill your heart with love, fill it with devotion for the lord, sing the praises of the lord from your heart.
ખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગાખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
હૈયે ભરી ઉમંગ ને હૈયે ભરી આશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી સ્થિર તારા ચિત્તને, કરી સ્થિર તારા મનડાને, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી વેરભાવ ને ત્યજી હૈયેથી ઈર્ષ્યા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી હૈયેથી બધી ઇચ્છા, લાવી ચિત્તમાં તન્મયતા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી બધી ચિંતા, ભરી હૈયામાં ભાવો પૂરા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી યાદ એના ગુણલા, કરી યાદ ઉપકાર એના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ભરી પ્રેમ તો હૈયામાં, ભરી ભાવ પ્રભુના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા1990-02-13https://i.ytimg.com/vi/i9h0sF_ncAg/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=i9h0sF_ncAg ખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગાખંખેરી તારી ઉદાસી, ખંખેરી તારી નિરાશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
હૈયે ભરી ઉમંગ ને હૈયે ભરી આશા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી સ્થિર તારા ચિત્તને, કરી સ્થિર તારા મનડાને, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી વેરભાવ ને ત્યજી હૈયેથી ઈર્ષ્યા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી હૈયેથી બધી ઇચ્છા, લાવી ચિત્તમાં તન્મયતા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ત્યજી બધી ચિંતા, ભરી હૈયામાં ભાવો પૂરા, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
કરી યાદ એના ગુણલા, કરી યાદ ઉપકાર એના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા
ભરી પ્રેમ તો હૈયામાં, ભરી ભાવ પ્રભુના, હૈયેથી પ્રભુના તું ગુણલા ગા1990-02-13https://i.ytimg.com/vi/NvSvDWFHWCw/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=NvSvDWFHWCw
|