Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans

Hymn No. 2283 | Date: 13-Feb-1990
રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું
Rahyō chē praśna ūṭhatō sadā aṁtara mahīṁ, prabhu kyāṁ chē rē tuṁ, kōṇa chuṁ rē huṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2283 | Date: 13-Feb-1990

રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું

  Audio

rahyō chē praśna ūṭhatō sadā aṁtara mahīṁ, prabhu kyāṁ chē rē tuṁ, kōṇa chuṁ rē huṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-02-13 1990-02-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14772 રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું

લાગે કદી-કદી પાસે ને પાસે તું, ખોવાઈ જાય છે પાછો ક્યાં રે તું

નથી સમજાતું કે ઉકેલાશે આ પ્રશ્ન, કે ઊકલી જઈશ રે એમાં તો હું

કદી જાગે એ તો, કદી શમી જાયે, સમજાતું નથી રે આ બધું

પડ્યા વિખૂટા શા કારણે, ભોગવું છું વિયોગ શા કારણે રે હું

રહ્યો ઊતરતો ઊંડો રે એમાં, રહ્યો મૂંઝાઈ, જોઈ રહ્યો છે કેમ આ બધું રે તું

દેખાયે છે જે, હોય બધી જો માયા, છું માયાનો એક અંશ ભી હું

જન્મી છે માયા તુજ થકી, સમાશે તુજમાં, સમાઈ જઈશ તુજમાં ભી હું
https://www.youtube.com/watch?v=7M4C48wIwJI
View Original Increase Font Decrease Font

રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું

લાગે કદી-કદી પાસે ને પાસે તું, ખોવાઈ જાય છે પાછો ક્યાં રે તું

નથી સમજાતું કે ઉકેલાશે આ પ્રશ્ન, કે ઊકલી જઈશ રે એમાં તો હું

કદી જાગે એ તો, કદી શમી જાયે, સમજાતું નથી રે આ બધું

પડ્યા વિખૂટા શા કારણે, ભોગવું છું વિયોગ શા કારણે રે હું

રહ્યો ઊતરતો ઊંડો રે એમાં, રહ્યો મૂંઝાઈ, જોઈ રહ્યો છે કેમ આ બધું રે તું

દેખાયે છે જે, હોય બધી જો માયા, છું માયાનો એક અંશ ભી હું

જન્મી છે માયા તુજ થકી, સમાશે તુજમાં, સમાઈ જઈશ તુજમાં ભી હું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyō chē praśna ūṭhatō sadā aṁtara mahīṁ, prabhu kyāṁ chē rē tuṁ, kōṇa chuṁ rē huṁ

lāgē kadī-kadī pāsē nē pāsē tuṁ, khōvāī jāya chē pāchō kyāṁ rē tuṁ

nathī samajātuṁ kē ukēlāśē ā praśna, kē ūkalī jaīśa rē ēmāṁ tō huṁ

kadī jāgē ē tō, kadī śamī jāyē, samajātuṁ nathī rē ā badhuṁ

paḍyā vikhūṭā śā kāraṇē, bhōgavuṁ chuṁ viyōga śā kāraṇē rē huṁ

rahyō ūtaratō ūṁḍō rē ēmāṁ, rahyō mūṁjhāī, jōī rahyō chē kēma ā badhuṁ rē tuṁ

dēkhāyē chē jē, hōya badhī jō māyā, chuṁ māyānō ēka aṁśa bhī huṁ

janmī chē māyā tuja thakī, samāśē tujamāṁ, samāī jaīśa tujamāṁ bhī huṁ
Scan Image

Gujarati Bhajan no. 2283 by Satguru Devendra Ghia - Kaka

રહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હુંરહ્યો છે પ્રશ્ન ઊઠતો સદા અંતર મહીં, પ્રભુ ક્યાં છે રે તું, કોણ છું રે હું

લાગે કદી-કદી પાસે ને પાસે તું, ખોવાઈ જાય છે પાછો ક્યાં રે તું

નથી સમજાતું કે ઉકેલાશે આ પ્રશ્ન, કે ઊકલી જઈશ રે એમાં તો હું

કદી જાગે એ તો, કદી શમી જાયે, સમજાતું નથી રે આ બધું

પડ્યા વિખૂટા શા કારણે, ભોગવું છું વિયોગ શા કારણે રે હું

રહ્યો ઊતરતો ઊંડો રે એમાં, રહ્યો મૂંઝાઈ, જોઈ રહ્યો છે કેમ આ બધું રે તું

દેખાયે છે જે, હોય બધી જો માયા, છું માયાનો એક અંશ ભી હું

જન્મી છે માયા તુજ થકી, સમાશે તુજમાં, સમાઈ જઈશ તુજમાં ભી હું
1990-02-13https://i.ytimg.com/vi/7M4C48wIwJI/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=7M4C48wIwJI

First...228122822283...Last