1990-02-14
1990-02-14
1990-02-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14773
ભરી-ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી

કરતી રહી યાદ સદા તું અમને, યાદ એટલી તારી કરી શકતા નથી
શ્વાસે-શ્વાસે સમીપ છે રે માડી, સાંનિધ્ય તારું તોય સાધી શકાતું નથી
ભાવે-ભાવે તું ભીંજાય છે માડી, ભાવો એવા ભરી શકતા નથી
કરી કૃપા ધોયે તું પાપ અમારાં, પગ પાપમાંથી અમારા પાછા ફરતા નથી
મૂંઝવી દે છે તારી માયામાં એવી, મતિ અમારી ચાલતી નથી
ઇચ્છાઓની કરાવે લંગાર હૈયે ઊભી, લંગાર એ તો છૂટતી નથી
રાહે ચાલ્યો જાઉં છું રે માડી, સાચી કે ખોટી એ સમજાતું નથી
છે તેજપુંજ રે માડી, અંધકાર હવે તો સહન થાતો નથી
કૃપાળુ છે તું તો મારી રે માડી, તારી કૃપા વિના બીજી ખેવના નથી
https://www.youtube.com/watch?v=FhrqyKejmQQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ભરી-ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી
કરતી રહી યાદ સદા તું અમને, યાદ એટલી તારી કરી શકતા નથી
શ્વાસે-શ્વાસે સમીપ છે રે માડી, સાંનિધ્ય તારું તોય સાધી શકાતું નથી
ભાવે-ભાવે તું ભીંજાય છે માડી, ભાવો એવા ભરી શકતા નથી
કરી કૃપા ધોયે તું પાપ અમારાં, પગ પાપમાંથી અમારા પાછા ફરતા નથી
મૂંઝવી દે છે તારી માયામાં એવી, મતિ અમારી ચાલતી નથી
ઇચ્છાઓની કરાવે લંગાર હૈયે ઊભી, લંગાર એ તો છૂટતી નથી
રાહે ચાલ્યો જાઉં છું રે માડી, સાચી કે ખોટી એ સમજાતું નથી
છે તેજપુંજ રે માડી, અંધકાર હવે તો સહન થાતો નથી
કૃપાળુ છે તું તો મારી રે માડી, તારી કૃપા વિના બીજી ખેવના નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bharī-bharī tēṁ pyāra dīdhō rē māḍī, haiyuṁ tōya māruṁ bharātuṁ nathī
karatī rahī yāda sadā tuṁ amanē, yāda ēṭalī tārī karī śakatā nathī
śvāsē-śvāsē samīpa chē rē māḍī, sāṁnidhya tāruṁ tōya sādhī śakātuṁ nathī
bhāvē-bhāvē tuṁ bhīṁjāya chē māḍī, bhāvō ēvā bharī śakatā nathī
karī kr̥pā dhōyē tuṁ pāpa amārāṁ, paga pāpamāṁthī amārā pāchā pharatā nathī
mūṁjhavī dē chē tārī māyāmāṁ ēvī, mati amārī cālatī nathī
icchāōnī karāvē laṁgāra haiyē ūbhī, laṁgāra ē tō chūṭatī nathī
rāhē cālyō jāuṁ chuṁ rē māḍī, sācī kē khōṭī ē samajātuṁ nathī
chē tējapuṁja rē māḍī, aṁdhakāra havē tō sahana thātō nathī
kr̥pālu chē tuṁ tō mārī rē māḍī, tārī kr̥pā vinā bījī khēvanā nathī
ભરી-ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથીભરી-ભરી તેં પ્યાર દીધો રે માડી, હૈયું તોય મારું ભરાતું નથી
કરતી રહી યાદ સદા તું અમને, યાદ એટલી તારી કરી શકતા નથી
શ્વાસે-શ્વાસે સમીપ છે રે માડી, સાંનિધ્ય તારું તોય સાધી શકાતું નથી
ભાવે-ભાવે તું ભીંજાય છે માડી, ભાવો એવા ભરી શકતા નથી
કરી કૃપા ધોયે તું પાપ અમારાં, પગ પાપમાંથી અમારા પાછા ફરતા નથી
મૂંઝવી દે છે તારી માયામાં એવી, મતિ અમારી ચાલતી નથી
ઇચ્છાઓની કરાવે લંગાર હૈયે ઊભી, લંગાર એ તો છૂટતી નથી
રાહે ચાલ્યો જાઉં છું રે માડી, સાચી કે ખોટી એ સમજાતું નથી
છે તેજપુંજ રે માડી, અંધકાર હવે તો સહન થાતો નથી
કૃપાળુ છે તું તો મારી રે માડી, તારી કૃપા વિના બીજી ખેવના નથી1990-02-14https://i.ytimg.com/vi/FhrqyKejmQQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=FhrqyKejmQQ
|