1990-02-14
1990-02-14
1990-02-14
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14774
હોય હૈયું ભલે તો આપણું, સ્થાન એમાં તો સદા બીજાનું છે

હૈયાહીન નથી તું રે માડી, તારા હૈયામાં સ્થાન તો અમારું છે
કરીએ વાત ભલે રે આપણે, સાંભળવાના એ તો બીજા છે
વાત કરું છું તારી પાસે રે માડી, એ તો તું હવે સાંભળી લેજે
ફેરવીએ નજર તો જ્યાં, જગ ત્યાં તો આપણને દેખાય છે
નજર ફેરવજે બધે તું રે માડી, તારી નજરમાં મને જોઈ લેજે
કરીએ યાદ જેની, યાદ હૈયામાં તો એની જાગી જાય છે
કરજે યાદ તું મને રે માડી, યાદ મારી તારા હૈયામાં જાગી જાશે
https://www.youtube.com/watch?v=e02y7rgziJQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હોય હૈયું ભલે તો આપણું, સ્થાન એમાં તો સદા બીજાનું છે
હૈયાહીન નથી તું રે માડી, તારા હૈયામાં સ્થાન તો અમારું છે
કરીએ વાત ભલે રે આપણે, સાંભળવાના એ તો બીજા છે
વાત કરું છું તારી પાસે રે માડી, એ તો તું હવે સાંભળી લેજે
ફેરવીએ નજર તો જ્યાં, જગ ત્યાં તો આપણને દેખાય છે
નજર ફેરવજે બધે તું રે માડી, તારી નજરમાં મને જોઈ લેજે
કરીએ યાદ જેની, યાદ હૈયામાં તો એની જાગી જાય છે
કરજે યાદ તું મને રે માડી, યાદ મારી તારા હૈયામાં જાગી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hōya haiyuṁ bhalē tō āpaṇuṁ, sthāna ēmāṁ tō sadā bījānuṁ chē
haiyāhīna nathī tuṁ rē māḍī, tārā haiyāmāṁ sthāna tō amāruṁ chē
karīē vāta bhalē rē āpaṇē, sāṁbhalavānā ē tō bījā chē
vāta karuṁ chuṁ tārī pāsē rē māḍī, ē tō tuṁ havē sāṁbhalī lējē
phēravīē najara tō jyāṁ, jaga tyāṁ tō āpaṇanē dēkhāya chē
najara phēravajē badhē tuṁ rē māḍī, tārī najaramāṁ manē jōī lējē
karīē yāda jēnī, yāda haiyāmāṁ tō ēnī jāgī jāya chē
karajē yāda tuṁ manē rē māḍī, yāda mārī tārā haiyāmāṁ jāgī jāśē
હોય હૈયું ભલે તો આપણું, સ્થાન એમાં તો સદા બીજાનું છેહોય હૈયું ભલે તો આપણું, સ્થાન એમાં તો સદા બીજાનું છે
હૈયાહીન નથી તું રે માડી, તારા હૈયામાં સ્થાન તો અમારું છે
કરીએ વાત ભલે રે આપણે, સાંભળવાના એ તો બીજા છે
વાત કરું છું તારી પાસે રે માડી, એ તો તું હવે સાંભળી લેજે
ફેરવીએ નજર તો જ્યાં, જગ ત્યાં તો આપણને દેખાય છે
નજર ફેરવજે બધે તું રે માડી, તારી નજરમાં મને જોઈ લેજે
કરીએ યાદ જેની, યાદ હૈયામાં તો એની જાગી જાય છે
કરજે યાદ તું મને રે માડી, યાદ મારી તારા હૈયામાં જાગી જાશે1990-02-14https://i.ytimg.com/vi/e02y7rgziJQ/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=e02y7rgziJQ
|
|