Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2287 | Date: 17-Feb-1990
સાચું કહેનારની જીવનમાં તો, કોઈને કોઈની તો જરૂર છે
Sācuṁ kahēnāranī jīvanamāṁ tō, kōīnē kōīnī tō jarūra chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2287 | Date: 17-Feb-1990

સાચું કહેનારની જીવનમાં તો, કોઈને કોઈની તો જરૂર છે

  No Audio

sācuṁ kahēnāranī jīvanamāṁ tō, kōīnē kōīnī tō jarūra chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-02-17 1990-02-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14776 સાચું કહેનારની જીવનમાં તો, કોઈને કોઈની તો જરૂર છે સાચું કહેનારની જીવનમાં તો, કોઈને કોઈની તો જરૂર છે

સાચું સમજાવનારની જીવનમાં તો, કોઈને કોઈની જરૂર છે

દુઃખ ખાલી કરવા સ્થાનની જીવનમાં, કોઈને કોઈની તો જરૂર છે

પ્રગટે જ્યાં પ્રેમ હૈયામાં, ઝીલવા જગમાં હૈયું, કોઈને કોઈની તો જરૂર છે

જાગે જ્યાં ભાવ હૈયામાં, જગમાં ધરવા તો, કોઈને કોઈની તો જરૂર છે

જાગે જ્યાં વેર હૈયે જીવનમાં, બનવા નિશાન, કોઈને કોઈની તો જરૂર છે

કહેવી હોયે વાતો, સમજાવવી હોયે વાતો જીવનમાં, કોઈને કોઈની તો જરૂર છે

સાથ લેવા કે દેવા રે જીવનમાં તો, કોઈને કોઈની તો જરૂર છે

તારો-મારો મેળાપ થવા માડી, તને મારી જરૂર છે, મને તો તારી જરૂર છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sācuṁ kahēnāranī jīvanamāṁ tō, kōīnē kōīnī tō jarūra chē

sācuṁ samajāvanāranī jīvanamāṁ tō, kōīnē kōīnī jarūra chē

duḥkha khālī karavā sthānanī jīvanamāṁ, kōīnē kōīnī tō jarūra chē

pragaṭē jyāṁ prēma haiyāmāṁ, jhīlavā jagamāṁ haiyuṁ, kōīnē kōīnī tō jarūra chē

jāgē jyāṁ bhāva haiyāmāṁ, jagamāṁ dharavā tō, kōīnē kōīnī tō jarūra chē

jāgē jyāṁ vēra haiyē jīvanamāṁ, banavā niśāna, kōīnē kōīnī tō jarūra chē

kahēvī hōyē vātō, samajāvavī hōyē vātō jīvanamāṁ, kōīnē kōīnī tō jarūra chē

sātha lēvā kē dēvā rē jīvanamāṁ tō, kōīnē kōīnī tō jarūra chē

tārō-mārō mēlāpa thavā māḍī, tanē mārī jarūra chē, manē tō tārī jarūra chē
Scan Image

Gujarati Bhajan no. 2287 by Satguru Devendra Ghia - Kaka
First...228722882289...Last