1990-03-07
1990-03-07
1990-03-07
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14821
લોભે-લોભે તો જગમાં, સહુ કોઈ કર્મો તો કરે
લોભે-લોભે તો જગમાં, સહુ કોઈ કર્મો તો કરે
સંયમ કાજે તો જગમાં રે, તપસ્વીઓ તો તપ તપે
દિનના સૂર્યપ્રકાશ કાજે રે, અંધારું રાત્રિના સહુ સહન કરે
ભક્તો પ્રભુદર્શન કાજે રે, ભક્તિમાં તો લીન બને
પ્રભુને રાજી કરવા કાજે રે, જગમાં કંઈક તો સેવા કરે
આત્મદર્શન કાજે રે જગમાં, જ્ઞાનીઓ કોશિશ કરે
પ્રભુના સ્મરણમાં લીન બની રે, મનડું સ્થિર કરે
બચવા પાપમાંથી રે, માનવ જીવનમાં તો પુણ્ય કરે
છે ફળની આશા તો સહુને હૈયે ઊંડી, પુણ્ય કર્મ કરે
નિર્મળ નિર્લોભી હૈયે કર્મ કરે, તો પ્રભુ એનાથી દૂર ના રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
લોભે-લોભે તો જગમાં, સહુ કોઈ કર્મો તો કરે
સંયમ કાજે તો જગમાં રે, તપસ્વીઓ તો તપ તપે
દિનના સૂર્યપ્રકાશ કાજે રે, અંધારું રાત્રિના સહુ સહન કરે
ભક્તો પ્રભુદર્શન કાજે રે, ભક્તિમાં તો લીન બને
પ્રભુને રાજી કરવા કાજે રે, જગમાં કંઈક તો સેવા કરે
આત્મદર્શન કાજે રે જગમાં, જ્ઞાનીઓ કોશિશ કરે
પ્રભુના સ્મરણમાં લીન બની રે, મનડું સ્થિર કરે
બચવા પાપમાંથી રે, માનવ જીવનમાં તો પુણ્ય કરે
છે ફળની આશા તો સહુને હૈયે ઊંડી, પુણ્ય કર્મ કરે
નિર્મળ નિર્લોભી હૈયે કર્મ કરે, તો પ્રભુ એનાથી દૂર ના રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
lōbhē-lōbhē tō jagamāṁ, sahu kōī karmō tō karē
saṁyama kājē tō jagamāṁ rē, tapasvīō tō tapa tapē
dinanā sūryaprakāśa kājē rē, aṁdhāruṁ rātrinā sahu sahana karē
bhaktō prabhudarśana kājē rē, bhaktimāṁ tō līna banē
prabhunē rājī karavā kājē rē, jagamāṁ kaṁīka tō sēvā karē
ātmadarśana kājē rē jagamāṁ, jñānīō kōśiśa karē
prabhunā smaraṇamāṁ līna banī rē, manaḍuṁ sthira karē
bacavā pāpamāṁthī rē, mānava jīvanamāṁ tō puṇya karē
chē phalanī āśā tō sahunē haiyē ūṁḍī, puṇya karma karē
nirmala nirlōbhī haiyē karma karē, tō prabhu ēnāthī dūra nā rahē
|