Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2350 | Date: 17-Mar-1990
દિલ હોય જો પાસે તારી, કરી દે પ્રભુને રે હવાલે
Dila hōya jō pāsē tārī, karī dē prabhunē rē havālē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 2350 | Date: 17-Mar-1990

દિલ હોય જો પાસે તારી, કરી દે પ્રભુને રે હવાલે

  No Audio

dila hōya jō pāsē tārī, karī dē prabhunē rē havālē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1990-03-17 1990-03-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14839 દિલ હોય જો પાસે તારી, કરી દે પ્રભુને રે હવાલે દિલ હોય જો પાસે તારી, કરી દે પ્રભુને રે હવાલે

દઈ દીધું છે દિલ તો જ્યાં, વિચાર એનો શાને ધરાવે

નથી તો જે કાંઈ પાસે, અફસોસ એનો શાને ધરાવે

આવશે તો જે પાસે તારી, કાયમ શું એ તો રહેશે

મૂકી દીધો છે જ્યાં વિશ્વાસ, શંકા હવે તું શાને ધરાવે

કરશે પ્રભુ તો ભલું સદાય, સોંપ્યું છે જ્યાં એને હવાલે

ચલાવે છે જગ એ તો સદાય, ફિકર એની શાને તું ધરાવે

ફિકર તો છે એને ભી તારી, ફિકર હૈયે શાને એની તું રાખે

શ્વાસ દે છે સહુના એ તો ભરી, ચાહે કે ના તું, એ તો ચાહે

શ્વાસે-શ્વાસે દે વિશ્વાસ તો ભરી, નિઃશ્વાસ શાને તું નાખે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila hōya jō pāsē tārī, karī dē prabhunē rē havālē

daī dīdhuṁ chē dila tō jyāṁ, vicāra ēnō śānē dharāvē

nathī tō jē kāṁī pāsē, aphasōsa ēnō śānē dharāvē

āvaśē tō jē pāsē tārī, kāyama śuṁ ē tō rahēśē

mūkī dīdhō chē jyāṁ viśvāsa, śaṁkā havē tuṁ śānē dharāvē

karaśē prabhu tō bhaluṁ sadāya, sōṁpyuṁ chē jyāṁ ēnē havālē

calāvē chē jaga ē tō sadāya, phikara ēnī śānē tuṁ dharāvē

phikara tō chē ēnē bhī tārī, phikara haiyē śānē ēnī tuṁ rākhē

śvāsa dē chē sahunā ē tō bharī, cāhē kē nā tuṁ, ē tō cāhē

śvāsē-śvāsē dē viśvāsa tō bharī, niḥśvāsa śānē tuṁ nākhē
Scan Image

Gujarati Bhajan no. 2350 by Satguru Devendra Ghia - Kaka
First...235023512352...Last