1990-03-25
1990-03-25
1990-03-25
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14858
મંત્રે-તંત્રે તો પ્રભુ નવ રીઝશે, રીઝશે ના એ તો કાંઈ

ઔપચારિકતા સફળ નવ થાશે, સફળ થાશે ત્યાં શુદ્ધ ભાવ
કહેવાથી તો કાંઈ નવ વળશે, પ્રભુને પોતાના કરી જાણ
જાણ્યું-જાણ્યું ખૂબ કર્યું, અમલમાં ના લાવ્યા એ રે કાંઈ
જપ તો ઘણા જપ્યા, ધર્યું ખૂબ ધ્યાન, આવ્યા ના પ્રભુ નજદીક જરાય
પૂજન-અર્ચન કરતા રહીએ, મનડાં ફરતાં રહે રે જગમાંય
ક્ષણ-ક્ષણના તો વૈરાગ્ય જાગે, ટકે ના એ તો જરાય
સહુને કરવા છે તો પોતાના, હૈયેથી વેર તો છૂટે જરાય
જગ છેતરાશે બાહ્ય આચારથી, મારો વહાલો છેતરાશે ના જરાય
ભાવ ભર્યા જ્યાં હૈયે સાચા, દોડી-દોડી આવશે એ તો તત્કાળ
https://www.youtube.com/watch?v=ZAuybaPYyZA
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મંત્રે-તંત્રે તો પ્રભુ નવ રીઝશે, રીઝશે ના એ તો કાંઈ
ઔપચારિકતા સફળ નવ થાશે, સફળ થાશે ત્યાં શુદ્ધ ભાવ
કહેવાથી તો કાંઈ નવ વળશે, પ્રભુને પોતાના કરી જાણ
જાણ્યું-જાણ્યું ખૂબ કર્યું, અમલમાં ના લાવ્યા એ રે કાંઈ
જપ તો ઘણા જપ્યા, ધર્યું ખૂબ ધ્યાન, આવ્યા ના પ્રભુ નજદીક જરાય
પૂજન-અર્ચન કરતા રહીએ, મનડાં ફરતાં રહે રે જગમાંય
ક્ષણ-ક્ષણના તો વૈરાગ્ય જાગે, ટકે ના એ તો જરાય
સહુને કરવા છે તો પોતાના, હૈયેથી વેર તો છૂટે જરાય
જગ છેતરાશે બાહ્ય આચારથી, મારો વહાલો છેતરાશે ના જરાય
ભાવ ભર્યા જ્યાં હૈયે સાચા, દોડી-દોડી આવશે એ તો તત્કાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maṁtrē-taṁtrē tō prabhu nava rījhaśē, rījhaśē nā ē tō kāṁī
aupacārikatā saphala nava thāśē, saphala thāśē tyāṁ śuddha bhāva
kahēvāthī tō kāṁī nava valaśē, prabhunē pōtānā karī jāṇa
jāṇyuṁ-jāṇyuṁ khūba karyuṁ, amalamāṁ nā lāvyā ē rē kāṁī
japa tō ghaṇā japyā, dharyuṁ khūba dhyāna, āvyā nā prabhu najadīka jarāya
pūjana-arcana karatā rahīē, manaḍāṁ pharatāṁ rahē rē jagamāṁya
kṣaṇa-kṣaṇanā tō vairāgya jāgē, ṭakē nā ē tō jarāya
sahunē karavā chē tō pōtānā, haiyēthī vēra tō chūṭē jarāya
jaga chētarāśē bāhya ācārathī, mārō vahālō chētarāśē nā jarāya
bhāva bharyā jyāṁ haiyē sācā, dōḍī-dōḍī āvaśē ē tō tatkāla
મંત્રે-તંત્રે તો પ્રભુ નવ રીઝશે, રીઝશે ના એ તો કાંઈમંત્રે-તંત્રે તો પ્રભુ નવ રીઝશે, રીઝશે ના એ તો કાંઈ
ઔપચારિકતા સફળ નવ થાશે, સફળ થાશે ત્યાં શુદ્ધ ભાવ
કહેવાથી તો કાંઈ નવ વળશે, પ્રભુને પોતાના કરી જાણ
જાણ્યું-જાણ્યું ખૂબ કર્યું, અમલમાં ના લાવ્યા એ રે કાંઈ
જપ તો ઘણા જપ્યા, ધર્યું ખૂબ ધ્યાન, આવ્યા ના પ્રભુ નજદીક જરાય
પૂજન-અર્ચન કરતા રહીએ, મનડાં ફરતાં રહે રે જગમાંય
ક્ષણ-ક્ષણના તો વૈરાગ્ય જાગે, ટકે ના એ તો જરાય
સહુને કરવા છે તો પોતાના, હૈયેથી વેર તો છૂટે જરાય
જગ છેતરાશે બાહ્ય આચારથી, મારો વહાલો છેતરાશે ના જરાય
ભાવ ભર્યા જ્યાં હૈયે સાચા, દોડી-દોડી આવશે એ તો તત્કાળ1990-03-25https://i.ytimg.com/vi/ZAuybaPYyZA/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=ZAuybaPYyZA
|