Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 2399 | Date: 07-Apr-1990
સમજી-વિચારી લીધું તેં મનમાં, છે જગમાં પ્રભુ એક જ સાચો
Samajī-vicārī līdhuṁ tēṁ manamāṁ, chē jagamāṁ prabhu ēka ja sācō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 2399 | Date: 07-Apr-1990

સમજી-વિચારી લીધું તેં મનમાં, છે જગમાં પ્રભુ એક જ સાચો

  No Audio

samajī-vicārī līdhuṁ tēṁ manamāṁ, chē jagamāṁ prabhu ēka ja sācō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1990-04-07 1990-04-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14888 સમજી-વિચારી લીધું તેં મનમાં, છે જગમાં પ્રભુ એક જ સાચો સમજી-વિચારી લીધું તેં મનમાં, છે જગમાં પ્રભુ એક જ સાચો

રહ્યો ગૂંથાઈ તોય વ્યવહારમાં એવો, રહ્યો ભક્ત હું તો કાચો

વ્યસ્ત રહ્યો વ્યવહારમાં એવો, યાદ પ્રભુ ત્યાં યાદ ના આવ્યો

ગયો ધ્યાન ધરવા જ્યાં પ્રભુનું, વ્યવહાર ત્યાં દોડી-દોડી આવ્યો

કર્ણ ચાહતાં રહ્યાં ગુણગાન, આભાર ખુદના, ગુણગાન પ્રભુનાં ચૂક્યો

મસ્ત રહી જ્યાં ફૂંકવા બણગાં ખુદનાં, ભક્તિરસ ત્યાં ભૂલ્યો

પાપ-પુણ્ય વિના લાવ્યો ના કાંઈ સાથે, ના સાથે કાંઈ લઈ જવાનો

સમજ્યો જગમાં આ બધું, તોય જીવ ભેગું કરવામાં ગૂંથાયો

લેવા જેવું ભેગું ના કર્યું, કર્યો ભેગો જીવનમાં તો ચિંતાનો ભારો

ગૂંથાઈ ગયો એમાં એટલો, ના સમજાયું, આવ્યો જવાનો તો વારો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajī-vicārī līdhuṁ tēṁ manamāṁ, chē jagamāṁ prabhu ēka ja sācō

rahyō gūṁthāī tōya vyavahāramāṁ ēvō, rahyō bhakta huṁ tō kācō

vyasta rahyō vyavahāramāṁ ēvō, yāda prabhu tyāṁ yāda nā āvyō

gayō dhyāna dharavā jyāṁ prabhunuṁ, vyavahāra tyāṁ dōḍī-dōḍī āvyō

karṇa cāhatāṁ rahyāṁ guṇagāna, ābhāra khudanā, guṇagāna prabhunāṁ cūkyō

masta rahī jyāṁ phūṁkavā baṇagāṁ khudanāṁ, bhaktirasa tyāṁ bhūlyō

pāpa-puṇya vinā lāvyō nā kāṁī sāthē, nā sāthē kāṁī laī javānō

samajyō jagamāṁ ā badhuṁ, tōya jīva bhēguṁ karavāmāṁ gūṁthāyō

lēvā jēvuṁ bhēguṁ nā karyuṁ, karyō bhēgō jīvanamāṁ tō ciṁtānō bhārō

gūṁthāī gayō ēmāṁ ēṭalō, nā samajāyuṁ, āvyō javānō tō vārō
Scan Image

Gujarati Bhajan no. 2399 by Satguru Devendra Ghia - Kaka
First...239823992400...Last